શોધખોળ કરો

Sakshi malik :  બ્લેક સાડી લૂકમાં જોવા મળી એક્ટ્રેસ સાક્ષી મલિક, ગ્લેમરસ અંદાજ વાયરલ,  જુઓ વીડિયો

ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાના બોલ્ડ અને હોટ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં  ચર્ચામાં છે.

Sakshi malik viral video :  ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાના બોલ્ડ અને હોટ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં  ચર્ચામાં છે. હાલમાં  સાક્ષી મલિકે તેના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક સાડીમાં  ખૂબ જ શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બ્લેક સાડીમાં સાક્ષી મલિક કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. 

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

સાક્ષી મલિકનો આ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ચાહકો પણ તેના આ નવા લૂક પર ફિદા થઈ ગયા છે. સાક્ષીએ કાતિલ પોઝ આપી ચાહકોને દિવાના બનાવી દિધા છે. સાક્ષી મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. સાક્ષી મલિકની હોટ તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થાય છે. 

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

હાલમાં અભિનેત્રી વિદેશમાં વેકેશન એન્જોય કરી રહી છે. સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે. અભિનેત્રી કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.

બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતી રહે છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો તેના આ નવા લૂક પર ફિદા થયા છે.  

એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.  સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.  સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે.   

સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી.
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર

Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચેAmbalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp AsmitaGir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?

7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો

મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન

Embed widget