શોધખોળ કરો

છ મહિનાથી કોરોના દર્દીઓની સેવા કરી રહેલી આ અભિનેત્રીને પણ લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગતે

અભિનેત્રી શિખા મલ્હોત્રા છેલ્લા 6 મહિનાથી મહામારીમાં સપડાયેલા કોરોના દર્દીઓને સ્વેચ્છાએ સેવી કરી રહી હતી, દર્દીઓને ઇલાજથી માંડીને અન્ય સેવા પુરી પાડતી હતી

મુંબઇઃ દેશભરમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યાં છે, કૉવિડ દર્દીઓની સેવા માટે ડૉક્ટૉરો અને મેડિકલ સ્ટાફની સાથે સાથે કેટલાક લોકો સ્વેચ્છાએ સેવા આપી રહ્યાં છે. આવી રીતે સ્વેચ્છાએ સેવા આપીને ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રા પણ કોરોનાની ઝપેટમાં આવી છે. ગુરુવારે તેને ખુદ ઇન્સ્ટાગ્રામ પર ખુદ કૉવિડ-19 પૉઝિટીવ હોવાની પુષ્ટી કરી છે. અભિનેત્રી શિખા મલ્હોત્રા છેલ્લા 6 મહિનાથી મહામારીમાં સપડાયેલા કોરોના દર્દીઓને સ્વેચ્છાએ સેવી કરી રહી હતી, દર્દીઓને ઇલાજથી માંડીને અન્ય સેવા પુરી પાડતી હતી. અભિનેત્રી બે તસવીરોનો કોલોઝા શેર કરતા લખ્યું- કોરોના પૉઝિટીવ આવ્યા બાદ એડમીટ થઇ ગઇ છું. હવે ઓક્સિજનની કમી અનુભવાઇ રહી છે, આ પૉસ્ટ તેમના માટે છે, જે કહે છે કે કોરોના કંઇ નથી. તમારા બધાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓની સાથે છેલ્લા છ મહિનાથી સતત કોરોના દર્દીઓની સેવામાં હતી. એક તસવીરમાંથી એકમાં તે હૉસ્પીટલના બેડ પર છે, અને બીજી તસવીરમાં તે પીપીઇ કિટ પહેરીને નર્સિંગ માટે તૈયાર છે. શિખા મલ્હોત્રાએ માર્ચમાં આઇએએનએસને જણાવ્યુ હતુ- તે મુંબઇમાં એક હૉસ્પીટલમાં કોરોનાથી લડવા માટે સ્વયંસેવક તરીકે કામ કરી રહી છે.
સંયોગથી શિખા મલ્હોત્રાની પાસે દિલ્હીની વર્ધમાન મહાવીર મેડિકલ કૉલેજ અને સફદરગંજ હૉસ્પીટલની નર્સિંગની ડિગ્રી છે. બૉલીવુડમાં તેને ફિલ્મ ફેન અને રિનિંગ શાદીમાં કામ કર્યુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget