શોધખોળ કરો

લૉકડાઉનની વચ્ચે શ્રધ્ધા કપૂરે શેર કર્યો ઘરનો વીડિયો, આપ્યા આ ખાસ સંકેત

શ્રધ્ધા કપૂરે લૉકડાઉન દરમિયાન ઘરમાં રહીને શું કરશે તેનો એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો ઇસ્ટર સન્ડે સેલિબ્રેટ કરવાને લઇને છે

મુંબઇઃ કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરના લોકો ઘરમાં પુરાઇને બેઠા છે. બૉલીવુડ એક્ટર અને એક્ટ્રેસ પણ ઘરમાં રહીને કંઇક નવુ કરી રહ્યાં છે. કેટલાક ઘરમાં ખાવાનુ બનાવતા શીખી રહ્યા છે, તો વળી કેટલાક કંઇક નવુ ટ્રાય કરી રહ્યાં છે હવે આ બધાની વચ્ચે એક્ટ્રેસ શ્રધ્ધા કપૂરે એક વીડિયો શેર કર્યો છે. શ્રધ્ધા કપૂરે લૉકડાઉન દરમિયાન ઘરમાં રહીને શું કરશે તેનો એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો ઇસ્ટર સન્ડે સેલિબ્રેટ કરવાને લઇને છે. લૉકડાઉનની વચ્ચે શ્રધ્ધા કપૂરે શેર કર્યો ઘરનો વીડિયો, આપ્યા આ ખાસ સંકેત શ્રધ્ધા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફની અને તોફાની હરકતો કરતી દેખાઇ રહી છે. આ વીડિયો આમ તો જુનો છે, અને ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી દરમિયાનનો છે.
વીડિયોના એક્સપ્રેશન્સમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, તે સન્ડેએ ચીટ મીલ કરવા જઇ રહી છે, તેને કેપ્શનમાં લખ્યું- ઇસ્ટર સન્ડે, ચીટ ડે, હેપી ઇસ્ટર. ઉલ્લેખનીય છે કે, શ્રધ્ધા કપૂર પહેલા કેટલાય સ્ટાર્સે પોતાના વીડિયો શેર કરીને ઇસ્ટરના અભિનંદન આપ્યા્ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો

પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે

પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો

ભારતીય મહિલાઓ પાસે છે દુનિયાનું 11% સોનું, ઘરમાં જ છે 'મિની RBI', આંકડો જાણીને ચક્કર આવી જશે

પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા

સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ

Embed widget