શોધખોળ કરો

શ્વેતા તિવારી પહેલીવાર દેખાઇ એકદમ બૉલ્ડ અવતારમાં, વેબ સીરીઝનું ટ્રેલર વાયરલ

ખાસ વાત છે કે, આવુ પહેલીવાર બન્યુ છે કે એક્ટ્રેસ કેમેરાની સામે આટલી બધી બૉલ્ડ થઇ છે

મુંબઇઃ પોતાની પતિ સાથે અણબનને લઇને ચર્ચામાં આવેલી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી હવે બૉલ્ડ અવતારમાં સામે આવી છે. 'કસોટી જિંદગી કી'થી ઘરે ઘરે પોતાની આગવી ઓળખ બનાવનારી એક્ટ્રેસ હવે વેબ સીરીઝમાં કામ કરી રહી છે. તેનુ ટ્રેલર રિલીઝ થતાં જ તેનો બૉલ્ડ અવતાર સામે આવ્યો છે. એકતા કપૂરની વેબ સીરીઝ 'હમ તુમ એન્ડ ધેમઃ બચ્ચો કે સાઇડ ઇફેક્ટ્સ'માં જોવા મળશે. આ વેબ સીરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યુ છે. સંસ્કાર વહુનો રૉલ કરનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી હવે આ સીરીઝમાં એકદમ બૉલ્ડ અંદાજમાં દેખાઇ રહી છે, એક્ટ્રેસે આમાં કેટલાય લિપલૉક સીન આપ્યા છે. શ્વેતા તિવારી પહેલીવાર દેખાઇ એકદમ બૉલ્ડ અવતારમાં, વેબ સીરીઝનું ટ્રેલર વાયરલ આ વેબ સીરીઝમાં દર્શકોને ફેમિલી ડ્રામા અને રૉમાન્સ જોવા મળશે, સીરીઝમાં તેની સાથે અક્ષય ઓબેરોય છે. ખાસ વાત છે કે, આવુ પહેલીવાર બન્યુ છે કે એક્ટ્રેસ કેમેરાની સામે આટલી બધી બૉલ્ડ થઇ છે. આ સીરીઝ ZEE5 પર 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

ટોપ સ્ટોરી

IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'

Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?

Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

Embed widget