શોધખોળ કરો
Advertisement
સાઉથની હૉટ એક્ટ્રેસનો પોર્ન ફિલ્મનો એડિટ કર્યા વિનાનો સેક્સ સીન થયો વાયરલ, હતાશ એક્ટ્રેસે શું કર્યું?
રિપોર્ટ પ્રમાણે, અભિનેત્રી સોના અબ્રાહમ જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેની સાથે એક સેક્સ સીન ફિલ્માવાયો હતો. બાદમા આ સીનને પોર્નોગ્રાફી વેબબસાટ પર ચડાવીને વાયરલ કરી દેવામાં આવ્યો, આ વાતથી દુઃખી થયેલી એક્ટ્રેસે આપઘાતનો પ્રયાસ કર્યો હતો
નવી દિલ્હીઃ સાઉથ એક્ટ્રેસ સોના અબ્રાહમે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટ છે કે એક્ટ્રેસે પોતાના એક જુના વીડિયોને લઇને નારાજગી વ્યક્ત કરી હતી, અને તેના કારણે તેને આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતુ. તેની આત્મહત્યાના પ્રયાસ પાછળ એક પોર્નોગ્રાફી વીડિયોને જવાબદાર ગણાવામાં આવી રહ્યો છે. એક્ટ્રેસ સોના અબ્રાહમે પોતાના એક જુના પોર્નોગ્રાફી વીડિયો અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેને પોર્ન વેબસાઇટ પરથી રિમૂવ કરવામાં ના આવ્યો હતો, જેના કારણે એક્ટ્રેસ સ્ટ્રેસમાં આવી ગઇ હતી.
રિપોર્ટ પ્રમાણે, અભિનેત્રી સોના અબ્રાહમ જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેની સાથે એક સેક્સ સીન ફિલ્માવાયો હતો. બાદમા આ સીનને પોર્નોગ્રાફી વેબબસાટ પર ચડાવીને વાયરલ કરી દેવામાં આવ્યો, આ વાતથી દુઃખી થયેલી એક્ટ્રેસે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
એક્ટ્રેસ અનુસાર આ પોર્ન સીન એક મલયાલમ ફિલ્મ ફોર સેલ માટે હતો, એક્ટ્રેસે કહ્યું કે, આ સીન સેક્સૂઅલ વાયૉલન્સને લગતો હતો, આ સીનને 100 લોકોની સામેની કરવાનો હતો, પરંતુ મે એક્ટ કરવાની ના પાડી દીધી, અને આ સીન ડિરેક્ટર સતિષ અનંતપુરીની ઓફિસમાં ફિલ્માવાયો હતો.
ફાઇલ તસવીર
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ માત્ર 14 વર્ષની ઉંમરે મલયાલમ ફિલ્મ ફોર સેલમાં એ હૉટ પોર્ન સીન આપીને ફેમસ થઇ ગઇ હતી. પરંતુ બાદમાં સોના અબ્રાહમે આ સીનને રિમૂવ કરવા માટે કેરાલાના મુખ્યમંત્રી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ અંગે કોઇ કાર્યવાહી ના કરાતા એક્ટ્રેસ આપઘાત કરવાના સુધીનુ પગલુ ભર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion