શોધખોળ કરો

સુશાંત સિંહના મોત બાદ ટ્રૉલર્સથી બચવા આ અભિનેત્રીએ પોતાનુ ટ્વીટર એકાઉન્ટ જ ડિએક્ટિવેટ કરી દીધુ, જાણો વિગતે

સોનાક્ષીએ હવે નેગેટિવિટીથી બચવા માટે પોતાના ટ્વીટર એકાઇન્ટને ડિએક્ટિવેટ કરી દીધુ છે. ખુદ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. તેને પોતાના ટ્વીટના સ્ક્રીનશૉટ્સ પણ શેર કર્યા છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સોશ્યલ મીડિયા પર સ્ટાર કિડ્સ લોકોના નિશાને ચઢ્યા છે. ટ્રૉલર્સથી બચવા માટે સ્ટાર કિડ્ટ સોશ્યલ મીડિયા પર એક્ટિવ પણ નથી. વળી, સ્ટાર કિડ્સના લિસ્ટમાં સામેલ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પણ સામેલ છે. સોનાક્ષીએ હવે નેગેટિવિટીથી બચવા માટે પોતાના ટ્વીટર એકાઇન્ટને ડિએક્ટિવેટ કરી દીધુ છે. ખુદ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. તેને પોતાના ટ્વીટના સ્ક્રીનશૉટ્સ પણ શેર કર્યા છે. સોનાક્ષીએ પોતાની પૉસ્ટમાં જણાવ્યુ કે મેન્ટલ હેલ્થથી બચવા માટે આ તેનુ પહેલુ પગલુ છે. તેને ટ્વીટર પર લખ્યું- પોતાના માનસિક સ્વાસ્થ્યને બચાવવાની દિશામાં સૌથી પહેલુ પગલુ છે. ખુદને નેગેટિવિટીથી દુર રાખવી. આજકાલ ટ્વીટર કંઇક આવુજ બની ગયુ છે. એટલે હુ મારુ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી રહી છું. બાય. શાંતિ મે રહો... આની સાથે જ પૉસ્ટના કેપ્શનમાં લખ્યું- આગ લગે બસ્તી મેં, મેં અપની મસ્તી મેં, બાય ટ્વીટર..
એટલુ જ નહીં સોનાક્ષી સિન્હાએ પોતાની પૉસ્ટની કૉમેન્ટ સેક્શનને બ્લૉક કરી દીધુ છે. તેની પૉસ્ટ પર હવે કોઇ કૉમેન્ટ નથી કરી શકતુ. સુશાંત સિંહના મોત બાદ ટ્રૉલર્સથી બચવા આ અભિનેત્રીએ પોતાનુ ટ્વીટર એકાઉન્ટ જ ડિએક્ટિવેટ કરી દીધુ, જાણો વિગતે એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોનાક્ષી સિન્હાના પરિવારજનોને લઇને પણ સતત ટ્રૉલ કરવામાં આવી રહ્યાં હતા. આની સાથે એક્ટ્રેસ સોનમ કપૂરને પણ લોકોએ સોશ્યલ મીડિયા પર ખુબ ટ્રૉલ કરી હતી. ત્યારબાદ તેને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પૉસ્ટની કૉમેન્ટ સેક્શનને બ્લૉક કરી દીધી હતી. સુશાંત સિંહના મોત બાદ ટ્રૉલર્સથી બચવા આ અભિનેત્રીએ પોતાનુ ટ્વીટર એકાઉન્ટ જ ડિએક્ટિવેટ કરી દીધુ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

Embed widget