Sunny Leone: ગ્રીન કલરની સાડીમાં સની લિયોનીએ આપ્યા હોટ પોઝ, સેક્સી અંદાજ જોઈ ઉડી જશે હોંશ, જુઓ VIDEO
બોલિવૂડની બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાંની એક સની લિયોન પોતાના સિઝલિંગ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક શાનદાર વિડિઓ શેર કર્યો છે.
Sunny Leone: બોલિવૂડની બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાંની એક સની લિયોન પોતાના સિઝલિંગ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક શાનદાર વિડિઓ શેર કર્યો છે. સની લિયોને ગ્રીન કલરની સાડી પહેરી છે, ગ્લોઇંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળને ખાસ રીતે બાંધ્યા છે અને કેમેરા સામે સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીનું ગ્લેમરસ ફોટોશૂટ જોઈને યુઝર્સના દિલની ધડકન વધી ગઈ છે અને તેઓ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
ગ્રીન કલરની શાનદાર સાડીમાં સની લિયોની અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. એક્ટ્રેસનો આ કાતિલ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. સની લિયોન તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
View this post on Instagram
એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. સની લિયોને બોલીવૂડમાં ખૂબ જ ઓછા સમયમાં એક અલગ જ ઓળખ મેળવી છે.
સ્ટાઇલિશ દેખાવવાના ચક્કરમાં હૉટ એક્ટ્રેસે પહેર્યા ટુંકા કપડાં
બૉલીવુડની હૉટ એન્ડ ક્યૂટ અભિનેત્રીઓમાં સામેલ સોનમ કપૂર ફરી એકવાર ચર્ચામાં આવી છે. હાલમાં જ તેનો નવો એરપોર્ટ લૂક સામે આવ્યા છે, જેમાં તે એકદમ ટુંકા કપડાં પહેરીને દેખાઇ રહી છે, આ લૂક્સની લોકો ખુબ જ નિંદા અને ટ્રૉલિંગ કરી રહ્યાં છે. સોનમ ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનમ ખૂબ જ શાનદાર અને ક્લાસી લૂકમાં જોવા મળી રહી છે, પરંતુ તે ટ્રૉલિંગનો શિકાર થઇ છે.
ખરેખરમાં, આ વાયરલ થયેલા વીડિયોમાં સોનમ એરપોર્ટ પર કારમાંથી ઉતરીને એરપોર્ટની અંદર જતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ લાલ રંગનો મેક્સી ડ્રેસ પહેરેલો છે. આ સાથે તેને મેચિંગ રેડ જેકેટ પણ પહેરેલું છે. સોનમે સફેદ કેપ અને સફેદ સ્નીકર્સ સાથે લૂક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન તેને ફેન્સ સાથે ફોટો પણ ક્લિક કર્યા હતા, અને જતા પહેલા તે પૈપરાજી માટે શાનદાર પૉઝ પણ આપતી જોવા મળી હતી.