શોધખોળ કરો

બિહારમાં ડાબેરીઓને 16 બેઠકો મળતા ખુશ થઇ બૉલીવુડની આ એક્ટ્રેસ, ટ્વીટર પર વ્યક્ત કરી ખુશી

જેડીયુ અને બીજેપીએ મળીને 125 બેઠકો હાંસલ કરી લીધી છે. એટલે ફરી એકવાર બિહારમાં એનડીએ ગઠબંધનની સરકાર બનશે

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી 2020નું પરિણામ સામે આવી ચૂક્યુ છે. જેડીયુ અને બીજેપીએ મળીને 125 બેઠકો હાંસલ કરી લીધી છે. એટલે ફરી એકવાર બિહારમાં એનડીએ ગઠબંધનની સરકાર બનશે. વળી, કોગ્રેસ, આરજેડી અને અન્ય પક્ષોના ગઠબંધનને 110 બેઠકો મળી છે. મોડી રાત્રે બીજેપીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પરિણામો અંગે ખુશી વ્યક્ત કરી. બિહાર ચૂંટણી પરિણામ અંગે બૉલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે એક ટ્વીટ કર્યુ છે જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. સ્વરા ભાસ્કરે આમ તો કેટલાય ટ્વીટ કર્યા છે પરંતુ એક ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. તેને એક કુતરાની બે તસવીરો શેર કરી, એક તસવીરમાં તે કેમેરાની તરફ જોઇ રહ્યું છે અને બીજી તસવીરમાં તે કેમેરાથી મોંઢુ ફેરવી લે છે. આ તસવીરોને શેર કરતા સ્વરા ભાસ્કરે લખ્યું- બાયેઃ બિહાર ચૂંટણીનું પરિણામ આવ્યુ શું? ધત્ત તેરી કે...
વળી, બીજા એક ટ્વીટમાં તેને એક ન્યૂઝ ચેનલની ખબરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આમાં બતાવવામાં આવ્યુ છે કે નીતિશ કુમાર અને બીજેપી બિહારમાં જીતી ગયા છે, અને આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. આ ખબરને લઇને તેમને પુછ્યુ- શું મતોની ગણતરી પુરી થઇ ગઇ? આ ઉપરાંત સ્વરાએ જ્યોત્સના બાનો નામની એક યૂઝરના ટ્વીટને રિટ્વીટ કરતા લફે્ટ પાર્ટીની 16 બેઠકો પર જીતનો આનંદ વ્યક્ત કર્યો છે. લેફ્ટ પાર્ટી બિહારમાં 28 બેઠકો પર ચૂંટણી લડી હતી. બિહારમાં ડાબેરીઓને 16 બેઠકો મળતા ખુશ થઇ બૉલીવુડની આ એક્ટ્રેસ, ટ્વીટર પર વ્યક્ત કરી ખુશી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget