શોધખોળ કરો

કોંગ્રેસની ટિકીટ પર લોકસભા ચૂંટણી હારનારી કઇ એક્ટ્રેસ હવે શિવસેનામાં જોડાશે, જાણો વિગતે

જાણકારી અનુસાર ઉર્મિલા માતોંડકર 1લી ડિસેમ્બરે બપોરે 12.30 વાગે માતોશ્રી જશે. જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે સાથે ઉર્મિલા માતોંડકર મુલાકાત કરશે અને શિવસેનમાં સામેલ થશે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર એકવાર ફરીથી પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરવાની છે. હવે શિવસેનાની સાથે ઉર્મિલા માતોંડકર રાજનીતિમાં નવેસરથી પોતાની શરૂઆત કરવા જઇ રહી છે. કહેવાઇ રહ્યું છે કે ઉર્મિલા માતોંડકર જલ્દી શિવસેનામાં સામેલ થઇ શકે છે. ઉર્મિલા માતોંડકરના પાર્ટીમાં સામેલ થવા અંગે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ઉર્મિલા માતોંડકર કાલે પાર્ટીમાં સામેલ થઇ શકે છે. જાણકારી અનુસાર ઉર્મિલા માતોંડકર 1લી ડિસેમ્બરે બપોરે 12.30 વાગે માતોશ્રી જશે. જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે સાથે ઉર્મિલા માતોંડકર મુલાકાત કરશે અને શિવસેનમાં સામેલ થશે. ખરેખર, ઉર્મિલા માતોંડકરને શિવસેના વિધાન પરિષદમાં મોકલવા માંગે છે. તાજેતરમાંજ રાજ્યપાલ કોટામાં વિધાન પરિષધમાં નિયુક્ત કરવામાં આવેલા 12 સભ્યોના નામનુ લિસ્ટ મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સીલ બંધ કવરમાં સોંપ્યુ હતુ. આમાં શિવસેનાએ ઉર્મિલા માતોંડકરને પોતાના કોટામાંથી ઉમેદવાર બનાવી છે.
લોકસભામાં ચૂંટણીમાં હતી ઉમેદવાર ઉલ્લેખનીય છે કે ઉર્મિલા માતોંડકર આ પહેલા રાજનીતિક ઇનિંગ રમી ચૂકી છે. ઉર્મિલા માતોંડકર લોકસભા ચૂંટણી લડી ચૂકી છે. 2019ના લોકસભા ચૂંટણીમાં ઉર્મિલા માતોંડકરએ કોંગ્રેસની ટિકીટ પર મુંબઇ ઉત્તરથી ચૂંટણી લડી હતી, જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો, અને બીજેપીના ગોપાલ શેટ્ટીએ તેને હરાવી દીધી હતી.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget