શોધખોળ કરો
Advertisement
સલમાનની હીરોઇને બ્લેક ડ્રેસ પહેરીને કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ
અભિનેત્રી ઝરીન ખાન પોતાના વીડિયોમાં બ્લેક ડ્રેસ પહેરીને જલવો બતાવી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસની સ્ટાઇલ અને એક્સપ્રેશન એકદમ કમાલનુ છે. આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, અને 87 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટવ દેખાઇ રહી છે, તેની તસવીરો અને વીડિયો બન્ને ચર્ચામાં છે. એક્ટ્રેસને એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ડાન્સ કરતી દેખાઇ રહી છે.
અભિનેત્રી ઝરીન ખાન પોતાના વીડિયોમાં બ્લેક ડ્રેસ પહેરીને જલવો બતાવી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસની સ્ટાઇલ અને એક્સપ્રેશન એકદમ કમાલનુ છે. આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, અને 87 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. ફેન્સ અજબગજબની કૉમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.
થોડાક દિવસો પહેલા અભિનેત્રી ઝરીન ખાનનો એક પંજાબી ડાન્સ વીડિયો યુટ્યૂબ પર ખુબ ધમાલ મચાવી રહ્યો હતો. આમાં ઝરીન પંજાબી સિંગર ગુરુ રંધાવાના ગીત લગદી લાહૌર દી આ પર જબરદસ્ત ડાન્સ મૂવ્ય કરતી દેખાઇ રહી હતી, ફેન્સ આ વીડિયો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ આપી રહ્યાં હતા.
ઝરીન ખાનના બૉલીવુડ કેરિયરની વાત કરીએ તો એક્ટ્રેસે ફિલ્મ વીરથી બૉલીવુડમાં પગ માંડ્યો હતો. સલમાન ખાન સાથે હીટ રહેલી એક્ટ્રેસ બાદમાં રેડીમાં દેખાઇ હતી. જોકે, હાલ ઝરીન ખાન બૉલીવુડમાં ખુબ ઓછી દેખાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion