શોધખોળ કરો

અભિનેત્રી અદા શર્માનો દાવો, બોલી- કોરોના બાદ શૂટિંગ દરમિયાન આવશે આ મોટો ફેરફાર

હાલમાં, શૂટિંગને ફરીથી શરૂ કરવાની રીત શોધવા માટે ઘણીબધી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. કેમકે લૉકડાઉનના કારણે મનોરંજન ઉદ્યોગમાં પણ કામ ઠપ છે

મુંબઇઃ અભિનેત્રી અદા શર્માનું માનવુ છે કે કોરોના મહામારી બાદ જ્યારે તે સેટ પર જશે, તો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવશે, અને બધાની સુરક્ષા નક્કી કરવા માટે આવશ્યક સાવધાની રાખશે. જોકે, ખાસ વાત છે કે અભિનેત્રીને પણ ખબર નથી કે હાલ કૉવિડ-19ના કારણે અટકેલી શૂટિંગ ક્યારે પુરી થશે. હાલમાં, શૂટિંગને ફરીથી શરૂ કરવાની રીત શોધવા માટે ઘણીબધી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. કેમકે લૉકડાઉનના કારણે મનોરંજન ઉદ્યોગમાં પણ કામ ઠપ છે. જ્યારે અભિનેત્રીને એવુ પુછવામાં આવ્યુ કે શું કોરોના બાદ બધી બદલાઇ જશે, તો તેને પોતાના સોશ્યલ મીડિયા જણાવ્યુ ઇમાનદારીથી કહુ મને ખબર નથી, મને આશા છે કે અમે બધા આ સંકટ બાદ વધુ આભારી, દયાળુ લોકો બનીને બહાર આવીએ, જે પર્યાવરણ પ્રત્યે જાગૃત હોય.
તેને આગળ કહ્યું મને લાગે છે કે, એકવાર જ્યારે અમે શૂટિંગ કરીશુ તો અમે બધા જવાબદાર હોઇશું, અને પોતાની અને પોતાના આજુબાજુના લોકોની સુરક્ષા નક્કી કરવા માટે આવશ્યક સાવધાની રાખીશુ. અભિનેત્રી અદા શર્માનો દાવો, બોલી- કોરોના બાદ શૂટિંગ દરમિયાન આવશે આ મોટો ફેરફાર અદા શર્માએ હૉરર ફિલ્મ 1920ની સાથે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
Embed widget