શોધખોળ કરો

Adipurush box office Worldwide collection Day 2: આદિપુરુષે બે દિવસમાં કરી અધધધ..કમાણી, વિવાદો વચ્ચે 200 કરોડ ક્લબમાં સામેલ

Adipurush box office Worldwide collection Day 2: વિરોધ બાદ પણ આદિપુરુષની કમાણી પર તેની કોઈ અસર થઈ નથી અને ફિલ્મ વિશ્વભરમાં સારી કમાણી સાથે 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

Adipurush box office Worldwide collection Day 2: ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થયા બાદથી સતત વિરોધનો સામનો કરી રહી છે. આ ફિલ્મની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે ફિલ્મની રિલીઝ સાથે જોવા મળી રહી છે. જો કે, ફિલ્મ રિલીઝ થયા બાદથી વિરોધનો સામનો કરી રહી છે, તેમ છતાં ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી ઘણી સારી રહી હતી. બીજા દિવસે, ફિલ્મે અજાયબીઓ કરી અને 200 કરોડનો આંકડો પાર કર્યો. જ્યારે ફિલ્મ પ્રથમ દિવસે જ 150 કરોડ ક્લબમાં પ્રવેશવામાં સફળ રહી હતી, ત્યારે ફિલ્મે વિશ્વભરમાં બીજા દિવસે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

આદિપુરુષે બીજા દિવસે વિશ્વભરમાં ખૂબ કમાણી કરી

બીજા દિવસે આદિપુરુષે ભારતીય બજારમાં 64 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે ફિલ્મે વિશ્વભરમાં 240 કરોડના આંકડાને સ્પર્શ કર્યો છે. માનવ મંગલાનીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સાથે ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પણ આ વિશે માહિતી આપી છે. આ ફિલ્મ સાથે પ્રભાસ સાઉથના 2 મિલિયન ક્લબમાં સામેલ થનાર પ્રથમ સ્ટાર બની ગયો છે. અત્યાર સુધીમાં તેની 5 ફિલ્મો યુએસએ બોક્સ ઓફિસ પર 2 મિલિયન ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

ફિલ્મના ડાયલોગ સામે વિરોધ

આ ફિલ્મ રીલિઝ થયા બાદથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જ્યારે અન્ય એક ચાહક રાવણના 10 માથાવાળા દેખાવથી ખુશ નથી, ત્યાં ફિલ્મના પાત્રોને આપવામાં આવેલા સંવાદોનો પણ ઘણો વિરોધ થઈ રહ્યો છે. ભગવાન હનુમાન અને મેઘનાથના પાત્રો માટે ખાસ લખાયેલા સંવાદો, 'જો હમારી બહેન કો હાથ લગાયેગે ઉનકી લંકા લગાયેગે, કપડાં તેરે બાપ, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, જલેગી ભી તેરે બાપ કી, તેરે બુઆ કા બગીચા હૈ જો હવા ખાને આ ગયા. જેવા કેટલાક ડાયલૉગથી લોકોમાં ગુસ્સો છે.

ફિલ્મના સંવાદો બદલવામાં આવશે

'આદિપુરુષ'ને વિશ્વભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને તે કમાણીની દ્રષ્ટિએ નવા આંકડાઓ બનાવી રહી છે. જોકે, તેને ભારતમાં દર્શકોના એક વર્ગના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હવે ફિલ્મની નિર્માતા ટીમે લોકો અને દર્શકોના ઇનપુટને મહત્વ આપીને ફિલ્મના સંવાદો બદલવાનો નિર્ણય કર્યો છે.

આ ફિલ્મના નિર્માતાઓ એવા સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે જેણે દર્શકોને દુઃખ પહોંચાડ્યું છે. આ ઉપરાંત નિર્માતાઓ ઇચ્છે છે કે ફિલ્મ તેની મૂળ ભાવનાથી ભટકી ન જાય. ફિલ્મના નિર્માતાઓ પણ માને છે કે ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી હોય, પરંતુ દર્શકોની ભાવનાઓને કોઈપણ રીતે ઠેસ ન પહોંચાડવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

વિડિઓઝ

Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Embed widget