શોધખોળ કરો

Raid 2 Announced: 'રેડ 2' ની શૂટિંગ શરુ,  રવિ તેજા સાથે તસવીર શેર કરી અજય દેવગને જાણો શું કહ્યું ?

અજય દેવગન સ્ટારર ફિલ્મ 'રેડ'ના બીજા ભાગની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. 2018ની આ મોટી હિટ ફિલ્મના બીજા ભાગ 'રેડ 2'ની જાહેરાત થઈ ગઈ છે અને ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

Raid 2 Announced: અજય દેવગન સ્ટારર ફિલ્મ 'રેડ'ના બીજા ભાગની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. 2018ની આ મોટી હિટ ફિલ્મના બીજા ભાગ 'રેડ 2'ની જાહેરાત થઈ ગઈ છે અને ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

દરમિયાન, ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા અજય દેવગને ફિલ્મના મુહૂર્ત શૉટનો ફોટો શેર કર્યો છે. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ફોટો શેર કરીને તેણે લખ્યું છે કે 'રેડ 2'નું શૂટિંગ આજથી સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. આ ફોટોમાં સાઉથનો સુપરસ્ટાર રવિ તેજા પણ જોઈ શકાય છે.

View this post on Instagram
 
A post shared by Ajay Devgn (@ajaydevgn)

ફિલ્મને લગતી માહિતી આપી, રવિ તેજાનો આભાર માન્યો

સાઉથના સુપરસ્ટાર રવિતેજાનો આભાર માનતા અજય દેવગને કેપ્શનમાં લખ્યું છે કે, “રેડ 2નું શૂટિંગ આજે સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. સેટ પર અદ્ભુત ઊર્જા છે. મુહૂર્તના શોટમાં આવવા અને તેની સુંદરતા વધારવા બદલ રવિ તેજાનો આભાર.

આ પોસ્ટમાં પહેલા ફોટો સિવાય બે વધુ ફોટો છે, જેમાં છેલ્લા ફોટોમાં 'રેડ 2'ના પોસ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય બીજા ફોટોમાં ભૂષણ કુમાર અજય દેવગન, રવિ તેજા અને અભિષેક પાઠક સાથે જોવા મળે છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે ?

અજય દેવગણે પણ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે આ ફિલ્મ 15 નવેમ્બરે એટલે કે દિવાળી દરમિયાન રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર ગુપ્તા કરી રહ્યા છે. તેણે ફિલ્મના પહેલા ભાગના નિર્દેશનની જવાબદારી પણ સંભાળી હતી.    

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget