શોધખોળ કરો

Bholaa: અજય દેવગને ફિલ્મના પ્રમોશન માટે કર્યો શાનદાર જુગાડ, રિલીઝ પહેલા ભોલા યાત્રાની શરુઆત કરી

બોલિવૂડ એક્ટર અજય દેવગણ તેની નવી ફિલ્મ ભોલાને લઈને ચર્ચામાં છે. અભિનેતા જબરદસ્ત એક્શન અને સ્ટંટ કરતે જોવા મળશે.

Ajay Devgn Bholaa Yatra: બોલિવૂડ એક્ટર અજય દેવગણ તેની નવી ફિલ્મ ભોલાને લઈને ચર્ચામાં છે. અભિનેતા જબરદસ્ત એક્શન અને સ્ટંટ કરતે જોવા મળશે, જેની એક ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી છે.   અજય દેવગને 'ભોલા યાત્રા' શરૂ કરી છે, જે અંતર્ગત આજે તેણે મુંબઈથી 'ભોલા ટ્રક'ને ફ્લેગ ઓફ કરી છે, જેમાં ફિલ્મના પોસ્ટર છે.

મેકર્સે શરૂ કરી 'ભોલા યાત્રા'

મેકર્સે રિલીઝ પહેલા ભોલા યાત્રા શરૂ કરી છે. 'ભોલા'ની ટ્રકો થાણે, સુરત, અમદાવાદ, ઉદયપુર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી, કાનપુર અને લખનઉ શહેરોમાં મોકલવામાં આવી રહી છે. આ ટ્રક દરેક શહેરમાં એક મહત્વની જગ્યાએ પાર્ક કરવામાં આવશે અને શહેરોના લોકો માટે મસ્તી ભરી સાંજનું આયોજન કરવામાં આવશે.

'કૈથી'ની હિન્દી રિમેક છે ભોલા ફિલ્મ 

અજય દેવગનની 'ભોલા' સાઉથની હિટ ફિલ્મ કૈથીની હિન્દી રિમેક છે. જેમાં અજય દેવગન સિવાય તબ્બુ, ગજરાજ રાવ, દીપક ડોબરિયાલ જેવા સ્ટાર્સ જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે આમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને તેણે પોતે જ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

ભોલા બાદ આ ફિલ્મમાં અજય દેવગન જોવા મળશે

જણાવી દઈએ કે અજય દેવગણ છેલ્લે ફિલ્મ દ્રષ્યમ 2 માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. 'ભોલા' પછી અજય દેવગન રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિંઘમ અગેઈનમાં જોવા મળશે. આમાં દીપિકા પાદુકોણ અજય દેવગનની હિરોઈન હશે. આ ફિલ્મ આ વર્ષે ફ્લોર પર જઈ શકે છે. અજય દેવગન ફરી એકવાર સિંઘમ અગેઇનમાં એક્શન અવતારમાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget