શોધખોળ કરો
Advertisement
24 વર્ષ બાદ અક્ષય કુમારે ફરીથી કર્યો ખતરનાક હેલિકૉપ્ટર સ્ટન્ટ, સીનને 7 કેમેરાથી કરાયો શૂટ
એક્શન સ્ટાર અક્ષય કુમારે કહ્યું કે આ સ્ટન્ટ કરવો અકદમ ભયાનક હતો, પણ હુ ઉત્સાહિત પણ હતો
મુંબઇઃ બૉલીવુડના એક્શન સ્ટાર કહેવાતા એક્ટર અક્ષય કુમારે ફરી એકવાર ખતરનાક સ્ટન્ટ કરીને જુની યાદોને તાજા કરી દીધી છે. ફિલ્મ સૂર્યવંશીના ટ્રેલરમાં અક્ષયનો ખતરનાક હેલીકૉપ્ટર સ્ટન્ટ બતાવવામાં આવ્યો છે.
તાજેતરમાં ફિલ્મ સૂર્યવંશીનુ ટ્રેલર રિલીઝ થયુ છે જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. એક્શન સ્ટાર અક્ષય કુમારે કહ્યું કે આ સ્ટન્ટ કરવો અકદમ ભયાનક હતો, પણ હુ ઉત્સાહિત પણ હતો.
ફિલ્મમાં એક્ટર એટીએસ ચીફ વીર સૂર્યવંશીની ભૂમિકામાં છે. ફિલ્મની કહાની મુંબઇ બ્લાસ્ટ સાથે જોડાયેલી છે. મુંબઇ બ્લાસ્ટ મેટ એક ટન દારુગોળો લઇને દુશ્મનો આવ્યા હતા, જેમાંથી 400 કિલોનો ઉપયોગ થઇ ગયો હતો અને 600 કિલો હજુ હજુ પણ ક્યાંક ગુમ છે. આ ફિલ્મ આ જ શોધખોળ પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર આતંકીઓ વિરુદ્ધ મિશનમાં જોડાઇ જાય છે, અને આ મિશનને સફળ બનાવવા માટે તે હેલીકૉપ્ટરથી એક સ્ટન્ટ સીને કરે છે. આ સ્ટન્ટ એકદમ ખતરનાક છે, અને દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 24 વર્ષ પહેલા બાદ ફિલ્મમાં અક્ષય કુમાર હેલીકૉપ્ટર સ્ટન્ટ કર્યો હતો, હવે ફરીથી 52 વર્ષી ઉંમરે ફરીથી એટલા જ આક્રમક મિજાજ સાથે સ્ટન્ટ કરતો દેખાઇ રહ્યો છે. હેલીકૉપ્ટર વાળા સ્ટન્ટે સાત કેમેરાથી શૂટ કરવામાં આવ્યો હતો, જેના કારણે તે અદભૂત રીતે શૂટ થઇ હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion