શોધખોળ કરો

જાણો બોક્સ ઓફીસ પર અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજે કેટલી કરી કમાણી?

Samrat Prithviraj movie: અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કલેક્શનના મામલે બચ્ચન પાંડેથી પાછળ જોવા મળી છે આ ફિલ્મ.

Samrat Prithviraj Box Office: તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને બોક્સ ઓફિસ પર સારી શરૂઆત મળી છે, પરંતુ તે ઓપનિંગની બાબતમાં અક્ષયની આ પહેલાની ફિલ્મ બચ્ચન પાંડે કરતાં પાછળ છે. આ વર્ષે રિલીઝ થયેલી બચ્ચન પાંડેએ પહેલા દિવસે 13.25 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે ભૂલ ભૂલૈયા 2 ને નોન-ઇવેન્ટ ફિલ્મોમાં સૌથી સારી ઓપનિંગ મળી છે, જે 14.11 કરોડ રૂપિયા હતી.

અક્ષયની ફિલ્મે કેટલી કમાણી કરી?
અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' શુક્રવારે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મે 10.70 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, શુક્રવારે દિવસ દરમિયાન ફિલ્મ ધીમી રહી હતી, પરંતુ સાંજ સુધીમાં તેણે ગતિ પકડી. મેટ્રો શહેરોમાં તેનો બિઝનેસ ઓછો રહ્યો, પરંતુ માસ સર્કિટમાં ફિલ્મે વધુ સારો દેખાવ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે શનિવાર અને રવિવારે તેની કમાણી વધશે, જેનાથી તેનો પ્રથમ વીકએન્ડને સારો બનશે.

અક્ષય કુમારે ફિલ્મને ખાસ ગણાવી

સમ્રાટ પૃથ્વીરાજ વિશે અભિનેતા અક્ષય કુમારે કહ્યું છે કે તે મારા ભારત પ્રત્યેના પ્રેમને જોડે છે, મને એવી કહાની કહેવા માટે સક્ષમ બનાવે છે જે ભારતના ઇતિહાસ અને લોકકથાઓમાં સમાયેલી છે અને દરેક દર્શકો માટે એક ફિલ્મ પણ છે. તેણે કહ્યું કે એક અભિનેતા તરીકે મને એવી કહાનીઓ જણાવવી ગમે છે જે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. તમને જણાવી દઈએ કે 'સમ્રાટ પૃથ્વીરાજ'ને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય સાથે માનુષી છિલ્લર પણ જોવા મળી રહી છે. આ ફિલ્મ 3 જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
Embed widget