શોધખોળ કરો

અક્ષય, સારા અને ધનુષ સ્ટારર ફિલ્મ 'અતરંગી રે' ની Release ડેટ આઉટ

આ ફિલ્મ માર્ચ 2020 માં ફ્લોર પર ગઈ હતી, પરંતુ તે સમયે કોરોના સંક્રમણના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. પછી આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર 2020 માં શરૂ થયું.

કોરોના સંકટના કારણે બંધ થિયેટર હવે ફરી ખુલી ગયા છે. બોલીવૂડની ઘણી ફિલ્મો હવે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ યાદીમાં અક્ષય કુમાર,ધનુષ અને સારા અલી ખાનની ફિલ્મ અતરંગી રે પણ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરમાં જોવા મળશે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. કલર યેલો પ્રોડક્શનના સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું કે ફિલ્મ ‘અતરંગી રે’ 6 ઓગષ્ટ, 2021 ના થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. હાલ ફિલ્મની રિલીઝ ડેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
આ ફિલ્મ માર્ચ 2020 માં ફ્લોર પર ગઈ હતી, પરંતુ તે સમયે કોરોના સંક્રમણના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. પછી આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર 2020 માં શરૂ થયું. 'અતરંગી રે' નું દિગ્દર્શન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. પહેલા આ ફિલ્મ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે પર રિલીઝ થવાની હતી. એવા પણ સમાચાર હતા કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પરંતુ હવે પ્રોડક્શન હાઉસે સ્પષ્ટ કર્યું છે કે તે મૂવી થિયેટરમાં જ રજૂ થશે. એટલે કે હવે 'અતરંગી રે' 6 ઓગસ્ટ 2021 ના ​​રોજ થિયેટરમાં રિલીઝ થશે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
Embed widget