શોધખોળ કરો

એક્સ બોયફ્રેન્ડના રિસેપ્શનમાં આ અંદાજમાં પહોંચી આલિયા ભટ્ટ

હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરીને ચર્ચામાં છે.

Alia Bhatt In Sidharth-Kiara Recception: હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરીને ચર્ચામાં છે. બંનેના લગ્નમાં બોલિવૂડના ઘણા જાણીતા લોકો પહોંચ્યા હતા.  

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

કિયારા અને સિદ્ધાર્થના મુંબઈ રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. સિદ્ધાર્થ અને કિયારાનું વેડિંગ રિસેપ્શન હતું, પરંતુ સિદ્ધાર્થના ખાસ મહેમાનોમાં તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં આલિયા સાડી પહેરીને પહોંચી હતી.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

આલિયા સાડીમાં સુંદર લાગી રહી હતી

વિરલ ભાયાણીના પેઈજ પરથી આલિયા ભટ્ટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે સાડી પહેરીને રિસેપ્શનમાં જતી જોવા મળી રહી છે. હાલમાં જ માતા બનેલી આલિયા શિમરી સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. મિનિમલ મેક-અપ અને ખુલ્લા વાળમાં અભિનેત્રીનો લુક નજર સામે આવી રહ્યો છે. આલિયાએ પોતાના સિમ્પલ લુકથી લોકોના દિલ જીતી લીધા છે. આલિયાના આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ સાથે કેટલાક લોકો કમેન્ટ સેક્શનમાં અભિનેત્રીને પૂછતા પણ જોવા મળ્યા હતા કે રણબીર ક્યાં છે અને તે તેની સાથે રિસેપ્શનમાં કેમ ન આવ્યો.

તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ અને કિયારાનું વેડિંગ રિસેપ્શન મુંબઈની સેન્ટ રેજીસ હોટલમાં રાખવામાં આવ્યું હતું. કપલના રિસેપ્શનમાં પરિવાર અને મિત્રો ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. 

આજે મુંબઈની સેન્ટ રેજીસ હોટલમાં સિદ્ધાર્થ-કિયારાની રિસેપ્શન પાર્ટી યોજાશે. આ હોટેલ મુંબઈની સૌથી લક્ઝરી હોટલોમાંની એક છે. આ પહેલા કપલ મુંબઈ એરપોર્ટ પર લોકોને મીઠાઈ વહેંચતા જોવા મળ્યું હતું.

બિઝનેસમેન મુકેશ અંબાણીએ સિદ્ધાર્થ અને કિયારાને તેમની કંપની રિલાયન્સ ટ્રેન્ડ્સ ફૂટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. રિલાયન્સ રિટેલના વેન્ચર ટ્રેન્ડ્સ ફૂટવેરે કપલને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની માહિતી આપી છે.

અખિલેશ પ્રસાદ, ફેશન અને લાઇફસ્ટાઇલ, રિલાયન્સ રિટેલ લિમિટેડના પ્રમુખ અને સીઇઓએ માહિતી આપતા કહ્યું હતું કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના બે સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી યુવા આઇકોન છે, જેમની લોકોમાં ભારે ફેન ફોલોઇંગ છે. તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાથી યુવાનો સાથેના અમારા સંબંધો મજબૂત બનશે.

ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર તરફથી કરોડોની ગિફ્ટ મળ્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખૂબ જ ખુશ છે. હકીકતે કિયારા અડવાણીના અંબાણી પરિવાર સાથે સારા સંબંધો છે. કિયારા અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી બાળપણના મિત્રો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Embed widget