શોધખોળ કરો

Alia Ranbir Wedding: રણબીર કપૂર સાથે લગ્નને લઈને આલિયા ભટ્ટનું આવ્યું પહેલું રીએક્શન, લખી દીધી આ વાત...

આલિયા અને રણબીર કપૂરે પોતાના લગ્ન વિશેના સમાચાર પર હજી સુધી કોઈ વાત નથી કરી છતાં પણ હાલ તેમના લગ્નની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આલિયા આમ તો તેના રણબીર કપૂર સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરતી આવી છે

Alia Bhatt Ranbir Kapoor Wedding: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના લગ્ન વિશેના સમાચાર પર હજી સુધી કોઈ વાત નથી કરી છતાં પણ હાલ તેમના લગ્નની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આલિયા આમ તો તેના રણબીર કપૂર સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરતી આવી છે. પરંતુ આલિયાએ લગ્નના સમાચાર અંગે તો મૌન જ ધારણ કર્યું છે. હવે હમણાં જ આલિયા ભટ્ટે આ સમગ્ર ચર્ચાઓ વચ્ચે પોતાનું રિએક્શન આપ્યું છે. 

વાત એમ છે કે, સોશિયલ મીડિયા પર જાણીતા યુટ્યુબર નિકુંજ લોટિયાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સાથે જોડાયેલ એક મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ આલિયા ભટ્ટ પણ પોતાની વાત મુકતાં પોતાની જાતને રોકી નથી શકી. થોડી વાર પહેલાં જ નિકુંજે આ વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો. 

વીડિયોમાં શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહનો એક જાણીતો સીન રિ-ક્રિએટ કરવામાં આવ્યો છે. યુટ્યુબર નિકુંજ આ વીડિયોમાં સફેદ રંગના કુર્તા પાયજામામાં કાર પાછળ ભાગી રહ્યો છે. કાર પાછળ એક લગ્નનું બેનર લગાવાયું છે અને તેના પર લખ્યું છે કે, આલિયા વેટ્સ રણબીર. આટલું જ નહી નિકુંજે વીડિયોમાં એક જગ્યાએ રણબીર અને આલિયાના ફોટોમાં પોતાને રિપ્લેસ પણ કર્યો છે. 

View this post on Instagram
 
A post shared by Nick (@beyounick)

આ વીડિયો જોઈને આલિયા પણ પોતાની જાતને રોકી નહોતી શકે અને તેણે વીડિયોમાં કોમેન્ટ કરી છે. આલિયાએ લખ્યું કે - ડેડ. આ સાથે આલિયાએ હસતા ઈમોજી પણ મુક્યા છે. હવે આલિયાની આ કોમેન્ટ બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, આલિયાએ તેના અને રણબીરના લગ્નના સમાચાર પર મહોર મારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આલિયા અને રણબીર 17 એપ્રિલના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget