શોધખોળ કરો

વર્ષો બાદ આ ફિલ્મમાં એકસાથે દેખાશે અજય દેવગન અને અમિતાભ બચ્ચન, શૂટિંગની તસવીરો વાયરલ.......

આ પહેલા આ બન્ને સ્ટાર સત્યાગ્રહમાં એકસાથે સ્ક્રીન શેર કરતા દેખાયા હતા. ઘણા લાંબા સમય બાદ બન્ને એકસાથે સ્ક્રીન શેર કરતાં જોવા માટે દર્શકોમાં ખાસી ઉત્સુકતા છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર, ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર અજય દેવગન એકવાર ફરીથી પોતાના નિર્દેશનમાં એક નવો પ્રૉજેક્ટ શરૂ કરી ચૂક્યા છે. અજય દેવગનના આ નવી ફિલ્મનુ નામ 'મે ડે' બતાવવામાં આવી રહ્યું છે. જોકે પ્રૉજેક્ટની શરૂઆતથી પહેલા જ આને લઇને સતત ચર્ચા ચાલી રહી છે. વળી હવે ફિલ્મના નિર્માતાઓ તરફથી આને લઇને અધિકારિક જાહેરાત કરવામાં આવી ચૂકી છે. આ ફિલ્મ માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ થઇ ચૂકી છે. હૈદરાબાદમાં આ ફિલ્મનો મોટો ભાગ શૂટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એકવાર ફરીથી અજય દેવગન અને અમિતાભ બચ્ચન એકસાથે સ્ક્રીન પર દેખાશે. આ પહેલા આ બન્ને સ્ટાર સત્યાગ્રહમાં એકસાથે સ્ક્રીન શેર કરતા દેખાયા હતા. ઘણા લાંબા સમય બાદ બન્ને એકસાથે સ્ક્રીન શેર કરતાં જોવા માટે દર્શકોમાં ખાસી ઉત્સુકતા છે.
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને મુંબઇમાં ફિલ્મના કેટલાક ભાગનુ શૂટિંગ કર્યુ છે. આ દરમિયાન સેટ પર કોરોના સંક્રમણને રોકવા માટે સાવધાની રાખવામાં આવી છે. સેટ પર કૉવિડ પ્રૉટોકૉલને કડકાઇથી પાલન થતુ દેખાયુ હતુ. જાણકારી અનુસાર ફિલ્મ એપ્રિલ 2021માં થિએટર્સમાં રિલીઝ કરવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

Embed widget