શોધખોળ કરો

અમિતાભ બચ્ચનને એક શખ્સે 'બુઢ્ઢો' કહ્યો તો બિગ બીએ પલટવાર કરતાં આપ્યો આ જવાબ

અમિતાભ ઈંસ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક ત્રણેય પ્લેટફોર્મ પર લગભગ રોજ કંઈ ને કંઈ પોસ્ટ કરતા હોય છે અને પોતાના ફેન્સ સાથે વાતચીત પણ કરતા હોય છે.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અમિતાભ ઈંસ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક ત્રણેય પ્લેટફોર્મ પર લગભગ રોજ કંઈ ને કંઈ પોસ્ટ કરતા હોય છે અને પોતાના ફેન્સ સાથે વાતચીત પણ કરતા હોય છે. જો કે, ઘણી વખત બીગ બીને પોતાની આવી જ પોસ્ટના કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યાના કિસ્સા પણ બન્યા છે. જો કે, બચ્ચન ટ્રોલિંગને પણ ખુબ જ વિનમ્રતાથી પાર પાડ છે.

હમણાં જ રવિવારની સવારે અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક પર એક પોસ્ટ લખી જેના કારણે તેઓ ટ્રોલ થયા હતા. જો કે બચ્ચને ટ્રોલર્સને ખુબ જ પ્રેમથી એવો જવાબ આપ્યો કે દિલ જીતી લીધું હતું. અમિતાભ બચ્ચને 15 મે રવિવારના દિવસે સવારે 11.30 વાગ્યે પોતાના ફેન્સને ગુડ મોર્નિંગ વિશ કર્યું તો લોકોએ તેમને એવું કહીને ટ્રોલ કર્યા કે હવે તો બપોર થવા આવ્યા છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં લોકોએ કેટલાક અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો પરંતુ બિગ બીએ ખોટું ના લગાડ્યું. એક શખ્સે પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું કે, ઓ બુઢઉ, 12 વાગી રહ્યા છે અને અત્યારે શુભપ્રભાત કહી રહ્યા છો. યૂઝરની આ કોમેન્ટ પર બિગ બીએ જવાબ આપ્યો કે, "કહેવા દો, સત્ય તો કહી રહ્યો છે. હું દેશમાં જ છું અને મોડી રાત સુધી કામ કર્યું એટલે મોડો ઉઠ્યો છું."
અમિતાભ બચ્ચનને એક શખ્સે 'બુઢ્ઢો' કહ્યો તો બિગ બીએ પલટવાર કરતાં આપ્યો આ જવાબ

એક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે, આજ ખુબ મોડી ઉતરી... લાગે છે દેશી પર આવી ગયા છે. આજકાલ 11:30 વાગ્યે પ્રાતઃકાલ. આ કોમેન્ટના જવાબમાં અમિતાભ બચ્ચને લખ્યું - "ખુદ નથી પીતો બીજાને પીવડાવી દઉ છું મધુશાલા." હરિઓમ પાંડેય નામના એક શખ્સે અમિતાભને કહ્યું કે, જય શ્રી રામ. આ કોમેન્ટના જવાબમાં બચ્ચને પણ અલગ રીતે જવાબ આપ્યો. તેમણે કોમેન્ટ કરી, "હરિઓમ પાંડેય બોલો સિયા પતિ રામચંદ્રની જય"
અમિતાભ બચ્ચનને એક શખ્સે 'બુઢ્ઢો' કહ્યો તો બિગ બીએ પલટવાર કરતાં આપ્યો આ જવાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ

Embed widget