શોધખોળ કરો

લૉકડાઉનમાં ગરીબો માટે અમિતાભ બચ્ચને શરૂ કરી આ સેવા, કહ્યું- બહુ મુશ્કેલ ટાસ્ક.....

77 વર્ષી બીગ બીએ હવે ગરીબો માટે 2000 ખાવાના પેકેટ્સનું વિતરણ શરૂ કર્યુ છે, બચ્ચન મુંબઇના કેટલાક વિસ્તારોમાં લંચ અને ડિનરનુ પેકેટ્સ વહેંચશે

મુંબઇઃ બૉલીવુડના સ્ટાર અમિતાભ બચ્ચને કોરોનામાં લૉકડાઉનના સમયે ગરીબોની મદદ કરવાનુ શરૂ કરી દીધુ છે. બીગ બીએ ગુરુવારથી ગરીબો અને મજૂરો માટે ખાવા-પીવાની વ્યવસ્થામાં મદદ શરૂ કરી છે. 77 વર્ષી બીગ બીએ હવે ગરીબો માટે 2000 ખાવાના પેકેટ્સનું વિતરણ શરૂ કર્યુ છે, બચ્ચન મુંબઇના કેટલાક વિસ્તારોમાં લંચ અને ડિનરનુ પેકેટ્સ વહેંચશે. આ ઉપરાંત બીગ બી મહિના સુધીનો જરૂરિયાતના સામાનની 3000 બેગ્સ પણ લોકો સુધી પહોંચાડવાના છે. પોતાના બ્લૉગમાં બચ્ચને લખ્યુ- ખાનગી રીતે 2000 ખાવાના પેકેટ્સ લંચ અને ડિનર માટે શહેરની અલગ અલગ જગ્યાઓ પર દરરોજ વહેંચવામાં આવી રહ્યાં છે. આની સાથે જ લગભગ 3000 મોટી બેગ્સને પહોંચાડવાનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. આનાથી લગભગ 12000 લોકોનુ પેટ ભરાશે. લૉકડાઉનમાં ગરીબો માટે અમિતાભ બચ્ચને શરૂ કરી આ સેવા, કહ્યું- બહુ મુશ્કેલ ટાસ્ક..... અમિતાભ બચ્ચને ખુદ આ વાત પર કહ્યું કે, આ એક મુશ્કેલ ટાસ્ક છે, ભગવાનનો આભાર, હાલના મુશ્કેલ સમયમાં પણ સ્વયંસેવકો બહુજ મહેનત કરી રહ્યાં છે. તેઓ ધ્યાન રાખે બધુ બરાબર થયા, આ એક બહુજ મુશ્કેલ ટાસ્ક છે. પણ લાઇનો પણ દિવસે દિવસે વધી રહી છે. નોંધનીય છે કે, અમિતાભ બચ્ચને આ પહેલા એક શોર્ટ ફિલ્મ બનાવીને લોકોને ઘરમાં રહેવા, સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Embed widget