શોધખોળ કરો

લૉકડાઉનની વચ્ચે અમિતાભ બચ્ચનનો નવો પ્રૉજેક્ટ, આજે રાત્રે 9 વાગે થશે ખુલાસો

અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર હેન્ડલના સહારે આ વાતની માહિતી આપી છે, બીગએ જણાવ્યુ કે આજે રાત્રે 9 વાગે કંઇક નવુ કરવાનુ છે

મુંબઇઃ કોરોના વાયરસના ખતરાના કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ માટે એક દિલચસ્પ પ્રૉજેક્ટ લઇને આવવાની વાત કહી છે. અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર હેન્ડલના સહારે આ વાતની માહિતી આપી છે, બીગએ જણાવ્યુ કે આજે રાત્રે 9 વાગે કંઇક નવુ કરવાનુ છે. અમિભાત બચ્ચને સોની ટીવીના એક ટ્વીટને શેર કર્યુ છે. અમિતાભ બચ્ચન આ વીડિયોમાં કહે છે કે આ એક અદ્રૂત, અકલ્પનીય અને અસાધારણ પ્રયત્ન છે, જે ના પહેલા ક્યારેય દેખાયો છે અને ના ક્યારેય થયો છે. એક સંકલ્પ છે, તમારા માટે, અમારા બધા માટે.
બચ્ચને આ વીડિયોને ટ્વીટર પર રિટ્વીટ કર્યો અને કેપ્શનમાં લખ્યુ- આપણે એક પરિવાર છીએ અને આ અમારો પ્રયત્ન છે એક સારા અને મોટા પરિવાર માટે. અમિતાભના ફેન્સ હવે તેમના આ પ્રૉજેક્ટનો બેસબ્રીથી રાહ જોઇ રહ્યાં છે. લૉકડાઉનની વચ્ચે અમિતાભ બચ્ચનનો નવો પ્રૉજેક્ટ, આજે રાત્રે 9 વાગે થશે ખુલાસો નોંધનીય છે કે, અમિતાભ બચ્ચન અવારનવાર દેશ માટે કેટલાક ખાસ પ્રૉજેક્ટ લઇને લોકોની સામે આવતા રહ્યો છે. પીએમ મોદીની દિવો પ્રગટાવવાની અપીલમાં પણ અમિતાભ બચ્ચને ટોર્ચ લઇને લોકોને એકતાનો સંદેશ આપ્યો હતો.

ટોપ સ્ટોરી

Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?

Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય

સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર | હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Ahmedabad Waterlogging: અમદાવાદમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળભરાવ
Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય
સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 

Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું

Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 

Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget