શોધખોળ કરો

Amyra Dastur On Harassment: શૂટિંગ દરમિયાન અભિનેતાનએ અમાયર દસ્તૂર સાથે કરી હતી આવી હરકત, અભિનેત્રીને કરી હતી ટોર્ચર!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને ઉત્પીડન અંગે ઘણી અભિનેત્રીઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે.

Amyra Dastur On Harassment: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને ઉત્પીડન અંગે ઘણી અભિનેત્રીઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. આમાંથી એક નામ અભિનેત્રી અમાયરા દસ્તુરનું પણ છે. અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ તેને બંને ઉદ્યોગોમાં શોષણનો સામનો કરવો પડ્યો હતો.

આ અંગે અમાયરાએ થોડા સમય પહેલા IANSને કહ્યું હતું કે આ બાબતમાં બંને ઈન્ડસ્ટ્રી એકબીજાથી વધારે અલગ નથી. તેણે કહ્યું કે તે બોલિવૂડ અને સાઉથ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ જાતીય સતામણીનો શિકાર બની છે. જો કે, તે કહે છે કે તેનામાં તેનું નામ લેવાની હિંમત નથી કારણ કે તે એક શક્તિશાળી વ્યક્તિ છે, પરંતુ તે ચોક્કસપણે એક દિવસ કહેશે.

સાઉથ અને બોલિવૂડમાં કોઈ ફરક નથી

જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે તેણીએ તેની મુસાફરીમાં કાસ્ટિંગ કાઉચ અથવા ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે,   અમાયરાએ IANS ને જણાવ્યું, સાચું કહું તો  મેં દક્ષિણ કે બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો નથી. પરંતુ હા  મેં બંને ઈન્ડસ્ટ્રીમાં પોતાના હિસ્સાના  કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. મારી પાસે તેમનું નામ લેવાની હિંમત નથી કારણ કે તેઓ શક્તિશાળી લોકો છે. 

શોટ દરમિયાન ગેરવર્તન થયું

એક ઘટનાનો હવાલો દેતા અમાયરાએ કહ્યું, એક એક્ટરને એક ગીતના શૂટિંગ દરમિયાન મારી સાથે ખરાબ રીતે ચિપકી ગયો  અને મારા કાનમાં કહેવા લાગ્યો કે તે ખૂબ જ ખુશ છે કે હું તેની સાથે ફિલ્મમાં છું. જ્યારે મે તેને મારાથી દૂર કરી દીધો અને વાત કરવાની ના પાડી દિધી. તેણે મારા અનુભવને દયનીય બનાવી દિધો. 

તેણે કહ્યું, મારા ડિરેક્ટરે મને તેને લઈ ખૂબ હેરાન કરી. મને સેટ પર સતત વહેલી બોલાવવામાં આવતી હતી, મારે શૉટ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. મને દિવસમાં 18 કલાક શૂટ કરવાનું કહેવામાં આવતું હતું, હું 4 કલાક સૂતી હતી. 

અભિનેત્રીએ માફી માંગવી પડી હતી

અમાયરાએ કહ્યું કે આટલું બધું કર્યા પછી આખરે તેણે અભિનેતાની માફી માંગવી પડી. તેણીએ કહ્યું, "સૌથી વધુ મને નિર્માતા દ્વારા મારા વર્તન માટે અભિનેતાની માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે હું તેની અવગણના કરતી હતી. અમાયરા કહે છે કે અન્ય એક ફિલ્મના સેટ પર દિગ્દર્શક શૂટના દરરોજ તેની પાસે આવતા હતા અને  બૂમો પાડતા.

ટોપ સ્ટોરી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

વિડિઓઝ

Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન
Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમ મુદ્દે ચાર રાજ્યના વિવાદ પર મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget