શોધખોળ કરો

એક્ટ્રેસના પાડોશીને કોરોના પૉઝિટીવ નીકળ્યો, તો સરકારે આખી બિલ્ડિંગને કરી દીધી સીલ

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પાડોશીને કોરોના પૉઝિટીવ આવતા સરકારે એક્ટ્રેસની આખી બિલ્ડિંગને મુંબઇ બીએમસી અને પોલીસે સીલ કરી દીધી છે

મુંબઇઃ કોરોના વાયરસ દેશમાં સતત વધી રહ્યો છે, કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, સ્થિતિ કાબુની બહાર જઇ રહી છે. જેથી સરકાર હવે વધુને વધુ કડક પગલાં ભરી રહી છે. હવે સરકારે ટીવી એક્ટ્રેસના આખા એપાર્ટમેન્ટને સીલ કરી દીધુ છે. રિપોર્ટ છે કે, ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પાડોશીને કોરોના પૉઝિટીવ આવતા સરકારે એક્ટ્રેસની આખી બિલ્ડિંગને મુંબઇ બીએમસી અને પોલીસે સીલ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જે એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે રહેતી હતી, ત્યા તેની બાજુમાં એક વ્યક્તિને કોરોના પૉઝિટીવ આવ્યો હતો. જેના કારણે તંત્રએ આખી બિલ્ડિંગની સીલ કરવાનો નિર્ણય લીધો હતો. આ બિલ્ડિંગમાં મોટી મોટી હસ્તીઓ પણ રહે છે. આ એપાર્ટમેન્ટમાં અંકિતા લોખંડે ઉપરાંત અશિતા ધવન, નતાશા શર્મા, મિશ્કત વર્મા સહિતા સેલેબ્સ રહે છે.
એક્ટ્રેસના પાડોશીને કોરોના પૉઝિટીવ નીકળ્યો, તો સરકારે આખી બિલ્ડિંગને કરી દીધી સીલ રિપોર્ટ એવા છે કે જે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, તેની ટ્રાવેલ હિસ્ટ્રી સ્પેનથી ભારતમાં આવવાની છે. પહેલા નેગેટિવ હતો બાદમાં 12 દિવસ પછી કોરોનાના લક્ષણો દેખાવવાના શરૂ થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'
કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન
Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ
Iran Israel War: ઈરાનના હુમલાઓમાં અત્યાર સુધી અમેરિકાના 200 સૈનિકો ઈજાગ્રસ્ત, 13ના મોત
Iran Israel War: ઈરાનના હુમલાઓમાં અત્યાર સુધી અમેરિકાના 200 સૈનિકો ઈજાગ્રસ્ત, 13ના મોત
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
Embed widget