શોધખોળ કરો

એક્ટ્રેસ અન્વેશી જૈને જિમ વર્કઆઉટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર કર્યો શેર,જુઓ

અભિનેત્રી અન્વેશી જૈન  સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ છે.

અભિનેત્રી અન્વેશી જૈન  સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરે છે. અન્વેશીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અન્વેશી વર્કઆઉટ કરતી જોવા મળે છે. 

અન્વેશીનો બોલ્ડ અંદાજ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર બેકાબૂ બની જાય છે અને ઘણી કોમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેણે હોટ વર્કઆઉટ વીડિયો શેર કરીને  સોશિયલ મીડિયામાં તાપમાન વધાર્યું છે. અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'થી મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

લોકોએ તેને ગૂગલ પર ખૂબ સર્ચ કરવાનું શરૂ કર્યું અને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. સૌથી વધુ ગૂગલ પર સર્ચ થતી એક્ટ્રેસ બની હતી અન્વેશી જૈન.

અન્વેશીનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો. બાદમાં તેની આંખોમાં હિરોઈન બનવાનું સપનું લઈને તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. અભિનેત્રી સિવાય તે ગાયિકા, મોડલ અને ટીવી હોસ્ટ પણ છે. તેણે 100 ટીવી શો હોસ્ટ કર્યા છે.

અન્વેશીના શિક્ષણ વિશે વાત કરીએ, તો તેણે રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ભોપાલમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અન્વેશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 5.3 મિલિયન ફોલોઅર્સ છે. 

એક્ટ્રેસ અન્વેશી જૈન પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો હોટ અંદાજ ચાહકોને પણ પસંદ આવે છે. અભિનેત્રીની તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. સાડી લૂકમાં પણ અન્વેશી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગે છે. અન્વેશીની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.

ટોપ સ્ટોરી

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget