શોધખોળ કરો

સુશાંત હત્યા કેસઃ રિયાના ઘરે પોલીસ પહોંચી તો ઘરેથી ગાયબ થઇ ગઇ એક્ટ્રેસ, તપાસ ચાલુ

બિહાર પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, પોલીસ રિયાના એક ફ્લેટ પર ગઇ હતી, જેનુ ઠેકાણુ પોલીસ પાસે હતુ. ત્યાં પોલીસ પહોંચી હતી પરંતુ રિયા ત્યા મળી નહીં. હવે પોલીસ બીજા ઠેકાણાંની માહિતી એકઠી કરી રહી છે

પટનાઃ બૉલીવુડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહ તરફથી આત્મહત્યા મામલે રિયા સહિતના લોકો સામે એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ આ મામલે તપાસ કરવા મુંબઇ પહોંચી છે. બિહાર પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, પોલીસ રિયાના એક ફ્લેટ પર ગઇ હતી, જેનુ ઠેકાણુ પોલીસ પાસે હતુ. ત્યાં પોલીસ પહોંચી હતી પરંતુ રિયા ત્યા મળી નહીં. હવે પોલીસ બીજા ઠેકાણાંની માહિતી એકઠી કરી રહી છે. એ વાત પણ સામે આવી છે કે બિહાર પોલીસ પટનામાં થયેલી એફઆઇઆરની કૉપી મુંબઇ પોલીસને નહીં આપે, પરંતુ પોતાની તપાસ અલગ રાખશે. વળી, પટનાના આઇજી અને એસએસપી આ કેસની સીધી મૉનિટરિંગ કરી રહ્યાં છે. આ સંબંધમાં જ્યારે પટના સીટી એસપી તિવારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યુ કે, પટના પોલીસની સ્પેશ્યલ ટીમ મુંબઇ પહોંચી ચૂકી છે, અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેમને જણાવ્યુ કે, ટીમ હાલ સાત દિવસ સુધી મુંબઇમાં રહેશે અને તમામ પ્રકારની તપાસ કરશે. તમામ લોકો સાથે પુછપરછ કરવાનો સિલસિલો ચલાવશે. અમે તમામ પ્રકારના પહેલુઓની તપાસ કરીશું. સુશાંત હત્યા કેસઃ રિયાના ઘરે પોલીસ પહોંચી તો ઘરેથી ગાયબ થઇ ગઇ એક્ટ્રેસ, તપાસ ચાલુ સુશાંત સિંહના પિતા કેકે સિંહે 25 જુલાઇએ બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં તેમને રિયા ચક્રવર્તી સહિત આખા પરિવાર પર આરોપો લગાવ્યા છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. સુશાંત હત્યા કેસઃ રિયાના ઘરે પોલીસ પહોંચી તો ઘરેથી ગાયબ થઇ ગઇ એક્ટ્રેસ, તપાસ ચાલુ

ટોપ સ્ટોરી

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
Embed widget