શોધખોળ કરો

બૉબી દેઓલની વેબસીરીઝ આશ્રમ ચેપ્ટર 2 રિલીઝ, એક ક્લિકમાં અહીં જુઓ ઓખો એપિસૉડ

પ્રકાશ ઝાના ડાયરેક્શનમાં બનેલી વેબ સીરીઝ આશ્રમનુ ચેપ્ટર 2ના નવ એપિસૉડને એમએક્સ પ્લેયર પર જોઇ શકાય છે. વેબ સીરીઝ આશ્રમમાં બૉબી દેઓલે કાશીપુર વાળા બાબા નિરાલાનો નેગેટિવ રૉલ કર્યો છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ નું ચેપ્ટર 2 રિલીઝ થઇ ચૂકી છે. પહેલી સિઝનમાં શાનદાર સફળતા બાદ તમામ આની બીજી સિઝનનો ઇન્તજાર હતો. આવામાં ચેપ્ટર 2ના ટ્રેલરને પણ સોશ્યલ મીડિયા પર ખુબ સારો રિસ્પૉન્સ મળ્યો હતો. વેબ સીરીઝનુ ચેપ્ટર 1 ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ, જેને દર્શકોએ ખુબ પસંદ કર્યુ હતુ. પ્રકાશ ઝાના ડાયરેક્શનમાં બનેલી વેબ સીરીઝ આશ્રમનુ ચેપ્ટર 2ના નવ એપિસૉડને એમએક્સ પ્લેયર પર જોઇ શકાય છે. વેબ સીરીઝ આશ્રમમાં બૉબી દેઓલે કાશીપુર વાળા બાબા નિરાલાનો નેગેટિવ રૉલ કર્યો છે. વેબ સીરીઝ આશ્રમમાં બૉબી દેઓલ ઉપરાંત આદિતિ પોહનકર, ચંદન રૉય, સાન્યાલ, દર્શન કુમાર, તુષાર પાંડે, અનુપ્રિયો ગોયનકા, ત્રિધા ચૌધરી, સચિન શ્રોફ અને અનિલ રસ્તોગી જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ વેબ સીરીઝને જોવા માટે અહીં ક્લિક કરો...

ટોપ સ્ટોરી

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
Embed widget