શોધખોળ કરો

બૉલીવુડને વધુ એક ઝટકો, આ દિગ્ગજ ડાયરેક્ટરનું હાર્ટ એટેકથી થયુ નિધન

ડાયરેક્ટર પરવેઝ ખાનને ગઇકાલે સવારથી જ છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો, આ કારણે તેમને હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા અને બાદમાં તેને દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમના મોતની જાણકારી સહયોગી નિશાન ખાને સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી

મુંબઇઃ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડના જાણીતા અને દિગ્ગજ ડાયેરેક્ટરનુ નિધન થયુ છે. 55 વર્ષી એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે. ડાયરેક્ટર પરવેઝ ખાનને ગઇકાલે સવારથી જ છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો, આ કારણે તેમને હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા અને બાદમાં તેને દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમના મોતની જાણકારી સહયોગી નિશાન ખાને સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી. નિશાંત ખાને લખ્યું- તેમને સવારે હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને હૉસ્પીટલ લઇ જવાયા પરંતુ તેમનુ નિધન થઇ ગયુ. તેમને સ્વાસ્થ્ય સંબંધી કોઇ બિમારી ન હતી. પરવેઝ ખાન નિધન બાદ બૉલીવુડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બૉલીવુડને વધુ એક ઝટકો, આ દિગ્ગજ ડાયરેક્ટરનું હાર્ટ એટેકથી થયુ નિધન એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાને વર્ષ 1986માં એક્શન ડાયરેક્ટર અકબર બક્શીની ફિલ્મથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. પરવેઝ ખાન સૌથી પહેલા આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. પરવેઝ ખાન જાણીતા એક્ટર અક્ષય કુમારની ખિલાડી, શાહરૂખની બાજીગર, આયુષ્યમાન ખુરાનાની અંધાધૂન, વરુણ ધવનની બદલાપુર, બૉબી દેઓલની શોલ્જર સહિતની ફિલ્મોમાં એક્શન સીન પર્ફોમ કર્યા છે. બૉલીવુડને વધુ એક ઝટકો, આ દિગ્ગજ ડાયરેક્ટરનું હાર્ટ એટેકથી થયુ નિધન

ટોપ સ્ટોરી

'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત
Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળમાં વિનાશકારી પૂરમાં સતત વધી રહ્યો છે મૃત્યુઆંક, અત્યાર સુધીમાં 165નાં મળ્યાં મૃતદેહ
નેપાળમાં વિનાશકારી પૂરમાં સતત વધી રહ્યો છે મૃત્યુઆંક, અત્યાર સુધીમાં 165નાં મળ્યાં મૃતદેહ
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
Nepal flash flood: નેપાળમાં જળપ્રલયમાં વ્હારે આવ્યું ભારત, તાબડતોબ પહોંચાડી મદદ, બાલેને કહ્યું થેન્ક યુ
Nepal flash flood: નેપાળમાં જળપ્રલયમાં વ્હારે આવ્યું ભારત, તાબડતોબ પહોંચાડી મદદ, બાલેને કહ્યું થેન્ક યુ
Embed widget