શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઋષિ કપૂરના નિધનથી શોકમાં બૉલીવુડ, દિગ્ગજોએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ, જુઓ ટ્વીટ્સ
ઋષિ કપૂરએ આજે સવારે 8.45 કલાકે આ દુનિયાને અલવિદા કહી દીધુ, 67 વર્ષના ઋષિ કપૂર છેલ્લા કેટલાય સમયથી કેન્સર સામે જંગ લડી રહ્યાં હતા, જે આજે હારી ગયા
![ઋષિ કપૂરના નિધનથી શોકમાં બૉલીવુડ, દિગ્ગજોએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ, જુઓ ટ્વીટ્સ bollywood actors reactions rishi kapoor death ઋષિ કપૂરના નિધનથી શોકમાં બૉલીવુડ, દિગ્ગજોએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ, જુઓ ટ્વીટ્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/30172058/Rishi-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ એપ્રિલનુ છેલ્લુ અઠવાડિયુ ભારતીય સિનેમા જગત માટે ખુબજ મુશ્કેલ સાબિત થયુ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ બે દિવસમાં સળંગ બે દિગ્ગજોને ખોયા છે. એક ઇરફાન ખાન અને બીજા ઋષિ કપૂર છે.
ઋષિ કપૂરએ આજે સવારે 8.45 કલાકે આ દુનિયાને અલવિદા કહી દીધુ, 67 વર્ષના ઋષિ કપૂર છેલ્લા કેટલાય સમયથી કેન્સર સામે જંગ લડી રહ્યાં હતા, જે આજે હારી ગયા. ઋષિ કપૂરના નિધન પર આખુ બૉલીવુડ શોકમાં ગરકાવ થઇ ગયુ છે, અને ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.
ઋષિ કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્સરનો ઇલાજ કરાવીને મુંબઇ પરત ફર્યા હતા, એક્ટરે અમેરિકાની હૉસ્પીટલમાં 11 મહિના અને 11 દિવસ પસાર કર્યા હતા.
![ઋષિ કપૂરના નિધનથી શોકમાં બૉલીવુડ, દિગ્ગજોએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ, જુઓ ટ્વીટ્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/30172109/Rishi-02-300x90.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)