શોધખોળ કરો

બોલિવૂડની કઈ અભિનેત્રી જાહેરમાં Oops મોમેન્ટનો શિકાર બની? નામ જાણીને ચોંકી જશો

મલાઈકા અરોરા ત્યાં પહોંચતા જ મીડિયા સામે પોઝ આપવા લાગી હતી. આ દરમિયાન ડીપ નેકવાળો ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચેલી મલાઈકા ફોટો પડાવતી વખતે Oops મોમેન્ટનો શિકાર બની

મુંબઈ: અનેકવાર બોલિવૂડ સેલેબ્રિટી એવા કપડાં પહેરે છે જે તેમના માટે માથાનો દુઃખાવો સાબિત થાય છે. હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચેલી અભિનેત્રી મલાઈકા અરોરા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. મુંબઈમાં એક સ્ટોરના ઉદ્ઘાટનમાં મલાઈકા અરોરા પહોંચી હતી. જ્યાં બોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સ પણ હાજર હતાં. બોલિવૂડની કઈ અભિનેત્રી જાહેરમાં Oops મોમેન્ટનો શિકાર બની? નામ જાણીને ચોંકી જશો મલાઈકા અરોરા ત્યાં પહોંચતા જ મીડિયા સામે પોઝ આપવા લાગી હતી. આ દરમિયાન ડીપ નેકવાળો ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચેલી મલાઈકા ફોટો પડાવતી વખતે Oops મોમેન્ટનો શિકાર બની હતી જોકે તેને ખબર નહોતી. બોલિવૂડની કઈ અભિનેત્રી જાહેરમાં Oops મોમેન્ટનો શિકાર બની? નામ જાણીને ચોંકી જશો આ ઈવેન્ટમાં મલાઈકાએ બ્લ્યૂ રંગના પેન્ટ અને તેના પર કોટ સાથે તે જ રંગનું ક્રોપ ટોપ પહેર્યું હતું. મલાઈકાનું આ ટોપ ગળાથી વધારે ડીપ હતું જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ જોવા મળી રહી હતી. મીડિયાને પોઝ આપતી વખતે મલાઈકાનું આ ક્રોપ ટોપ થોડું વધારે નીચે ઉતરી ગયું હતું. ફોટો પડાવીને સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે મલાઈકાને ખબર પડતાં જ તેણે ટોપ સરખું કરી લીધું હતું. બોલિવૂડની કઈ અભિનેત્રી જાહેરમાં Oops મોમેન્ટનો શિકાર બની? નામ જાણીને ચોંકી જશો આ ઈવેન્ટ ફેશન ડિઝાઈનર ફાલ્ગુની અને શેન પીકોકના સ્ટોર લોન્ચની હતી. આ કાર્યક્રમ મુંબઈના કાલા ધોડા વિસ્તારમાં હતો. ઈવેન્ટમાં મલાઈકા સાથે અમૃતા અરોરા, ગૌરી ખાન, કરણ જોહર અને અનન્યા પાંડે પણ પહોંચી હતી. મલાઈકાની Oops મોમેન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Embed widget