શોધખોળ કરો
મોદી સરકારના કયા મહિલા પ્રધાને 'જાન લે લો મેરી' લખીને પોતાની સેલ્ફી શેર કરી, જાણો કેમ
સ્મૃતિ ઇરાની હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની અને પોતાના બાળકોની તસવીરો પણ શેર કરતી રહે છે. હવે તાજેતરમાં તેને પોતાની એક સેલ્ફી શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે
![મોદી સરકારના કયા મહિલા પ્રધાને 'જાન લે લો મેરી' લખીને પોતાની સેલ્ફી શેર કરી, જાણો કેમ central minister smriti irani shared a selfie મોદી સરકારના કયા મહિલા પ્રધાને 'જાન લે લો મેરી' લખીને પોતાની સેલ્ફી શેર કરી, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/24192301/Smruti-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ એકસમયે ટીવીની ફેમસ એક્ટ્રેસ રહી ચૂકેલી સ્મૃતિ ઇરાની આજે કેન્દ્રીય મંત્રી બની ચૂકી છે. સ્મૃતિ ઇરાની મંત્રીના કામે સારી રીતે કરવાની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને દેશના દરેક મુદ્દા પર ખુલીને પોતાનો મત રજૂ કરે છે.
સ્મૃતિ ઇરાની હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની અને પોતાના બાળકોની તસવીરો પણ શેર કરતી રહે છે. હવે તાજેતરમાં તેને પોતાની એક સેલ્ફી શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
સ્મૃતિ ઇરાનીએ શેર કરી સેલ્ફી
સ્મૃતિએ 'જાન લે લો મેરી' લખીને એક સેલ્ફી શેર કરી છે, ખરેખરમાં તેને પોતાની આ સેલ્ફી પોતાનો 'જાન લે લો મેરી' વાળા લૂક પોતાના ફેન્સ સાથે શેર કર્યો છે. તેને લખ્યું - જાન લે લો મેરી લૂક, મમ્મા... ની લડાઇ કો લેકર ચીખ પુકાર કે સાથ ઓનલાઇન મીટિંગ... સ્મૃતિ ઇરાનીએ તસવીરોમાં વર્કિંગ મોમ્સનો હેશટેગ પણ યૂઝ કર્યો લખ્યુ- જ્યારે નાક અલગ રીતે સંકોચાવા લાગે છે. સ્મૃતિની આ સેલ્ફી તેના ફેન્સની વચ્ચે ખુબ વાયરલ થઇ રહી છે, ફોટા પર કૉમેન્ટ અને શેર પણ મળી રહ્યાં છે.
![મોદી સરકારના કયા મહિલા પ્રધાને 'જાન લે લો મેરી' લખીને પોતાની સેલ્ફી શેર કરી, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/24192317/Smruti-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)