શોધખોળ કરો

કોરોનાની નવી ગાઇડલાઇન અંગે કયા કૉમેડિયન એક્ટરે સરકાર પર કર્યો કટાક્ષ, કઇ વાતને ગણાવી ટફ કૉમ્પિટિશન, જાણો વિગતે

એક લગ્ન સમારોહમાં ફક્ત 50 લોકો જ જઇ શકશે, આના પર કૉમેડિયન અને એક્ટર સુનીલ ગ્રૉવરે સરકાર પર કટાક્ષ કર્યો છે, તેને કહ્યું કે હવે કૉમ્પિટિશન વધી ગઇ છે, અને લગ્નમાં જવા માટે ટૉપ 50માં હોવુ જરૂરી છે. પહેલા આ ભણવા-લખવા સુધી સિમિત હતુ

મુંબઇઃ દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આવામાં સરકારે કોરોનાને અટકાવવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે હવે કેટલીય જગ્યાઓ અને વસ્તુઓ, સમારોહ પર કડકાઇ કરવામાં આવી છે. આ કડીમાં એક લગ્ન સમારોહમાં ફક્ત 50 લોકો જ જઇ શકશે, આના પર કૉમેડિયન અને એક્ટર સુનીલ ગ્રૉવરે સરકાર પર કટાક્ષ કર્યો છે, તેને કહ્યું કે હવે કૉમ્પિટિશન વધી ગઇ છે, અને લગ્નમાં જવા માટે ટૉપ 50માં હોવુ જરૂરી છે. પહેલા આ ભણવા-લખવા સુધી સિમિત હતુ. સુનિલ ગ્રોવરે સોમવારે ટ્વીટ કરીને લખ્યું- કૉમ્પિટિશન કેટલી વધી ગઇ છે, પહેલા ભણવા અને નોકરી સુધી હતી, હવે તો લગ્ન સમારોહમાં જવા માટે પણ ટૉપ 50માં આવવુ જરૂરી છે. સુનિલ ગ્રોવર આજકાલ ગેન્ગ ઓફ ફિલ્મિસ્તાન દ્વારા દર્શકોને ખુબ મનોરંજન પુરુ પાડી રહ્યો છે. તેની હંસાવવાની કલાથી દરેક લોકો વાકેફ છે. કોરોનાની નવી ગાઇડલાઇન અંગે કયા કૉમેડિયન એક્ટરે સરકાર પર કર્યો કટાક્ષ, કઇ વાતને ગણાવી ટફ કૉમ્પિટિશન, જાણો વિગતે પ્રતિકાત્મક તસવીર કપિલ શર્મા સાથે લડાઇ ત્રણ વર્ષ પહેલા સુનિલે કપિલ શર્માના શૉ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મામાં ગુત્થી અને ધ કપિલ શર્મા શૉમાં ડૉક્ટર ફેમસ ગુલાટી દ્વારા મજાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે આગવી ઓળખ ઉભી કરી હતી. આ શૉ મારફતે સુનિલે ઐતિહાસિક સફળતા મેળવી હતી. બધુ બરાબર ચાલી રહ્યું હતુ પણ એક ઘટનાએ બધુ બદલીને મુકી દીધ. સુનિલનો કપિલની સાથે ઝઘડો થઇ ગયો અને ત્યારબાદ બન્નેના સંબંધો વણસ્યા હતા.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Embed widget