શોધખોળ કરો

બૉલીવુડના આ હીરોએ પોતાની આખેઆખી હૉટલ ડૉક્ટરો-મેડિકલ સ્ટાફને સોંપી દીધી, જાણો વિગતે

એક્ટર સોનુ સૂદે મદદ માટે હાથ લંબાવ્યો છે, આ વાતની જાણકારી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ટ્વીટર હેન્ડલ મારફતે આપી હતી. એક્ટરના આ પગલાની લોકો ખુબ પ્રસંશા કરી રહ્યાં છે

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર્સ અને સેલેબ્સ પોતાનાથી બનતી તમામ મદદ માટે આગળ આવી રહ્યા છે, એક્ટર સોનુ સૂદે કોરોના સામેની લડાઇમાં પોતાનુ જીવનું જોમખ લઇને સેવા આપી રહેલા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ માટે પોતાની હૉટલને ખુલ્લી મુકી દીધી છે. એક્ટર સોનુ સૂદે મદદ માટે હાથ લંબાવ્યો છે, આ વાતની જાણકારી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ટ્વીટર હેન્ડલ મારફતે આપી હતી. એક્ટરના આ પગલાની લોકો ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. બૉલીવુડના આ હીરોએ પોતાની આખેઆખી હૉટલ ડૉક્ટરો-મેડિકલ સ્ટાફને સોંપી દીધી, જાણો વિગતે સોનુ સૂદે પોતાની વાયરસ થઇ રહેલા પોતાની પૉસ્ટમાં લખ્યું- આ મુશ્કેલીના સમયમાં આપણે લોકોએ રાષ્ટ્રીય હીરોનુ સમર્થન કરવાની જરૂર છે, જે દિવસ રાત થાક્યા વિના આપણા માટે કામ કરી રહ્યાં છે. સ્વાસ્થ્યકર્મીઓ માટે હું જુહુમાં આવેલી મારી હૉટલને ખોલી રહ્યો છુ, આ હીરો દ્વારા કરવામાં આવી રહેલા કામને ધ્યાનમાં રાખીને આપણે તેમના માટે આટલુ તો કરી જ શકીએ છીએ. અત્યારના સમયે આપણે બધા સાથે છીએ અને તેમનો સાથ આપીએ છીએ.
સોનુ સૂદે જુહુમાં આવેલી પોતાની હૉટલને ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ માટે ખુલ્લી મુકી દીધી છે, તેઓ ત્યાં જઇને રોકાઇ શકે છે, ખાઇ શકે છે, બધુ જ કરી શકે છે, બધી વાતની સોનુ સૂદે છુટ આપી છે. નોંધનીય છે કે, બૉલીવુડના અનેક સેલેબ્સ કોરોના સામેના જંગમાં પોતાના તરફથી મદદ કરી રહ્યાં છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget