શોધખોળ કરો

કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવા અમિતાભ બચ્ચન જોડાયો આ ખાસ અભિયાનમાં, જાણો શું છે......

એડ કંપનીએ અમિતાભ બચ્ચનની સાથે એક મિનીટ લાંબી ફિલ્મ શૂટ કરી છે, જેમાં બૉલીવુડના શહેન્શાહ બંદગલા કપડામાં દેખાઇ રહ્યાં છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવા માટે સરકારે એક ખાસ અભિયાન લૉન્ચ કરી રહી છે, કોરોના વાયરસ વિજેતાઓના કલંકને દુર કરવા માટે સરકારે 'Break the stigma' નામથી એક એભિયાન શરૂ કરી રહી છે, આમાં અમિતાભ બચ્ચન દેખાશે. એડ કંપનીએ અમિતાભ બચ્ચનની સાથે એક મિનીટ લાંબી ફિલ્મ શૂટ કરી છે, જેમાં બૉલીવુડના શહેન્શાહ બંદગલા કપડામાં દેખાઇ રહ્યાં છે. કૉવિડ-19 બિમારીના પ્રત્યે મિથકોને તોડવા માટે અમિતાભ બચ્ચન 'Break the stigma' અભિયાન સાથે જોડાયો છે. એક મિનીટના આ વીડિયોમાં બચ્ચન જણાવે છે કે, કૉવિડ-19 માણસને શારીરિક અને માનસિક રીતે પ્રભાવિત કરે છે. ખાસ કરીને કોરોના વિજેતાનો કોઇપણ જાતની ભૂલ વિના અલગ અલગ કરી દેવાથી ખરાબ અસર પડે છે.
એક મિનીટ લાબી ફિલ્મનો સંદેશ છે કૉવિડ-19 બિમારીના પ્રત્યે મિથકોને તોડવા, ફિલ્મનુ સમાપન થાય છે. 'અપનો કો અપનાઇએ, સહી સલામત ઘર લાઇએ' વીડિયોમાં અમિતાભ બચ્ચન પોતાના ભારે અને વજનદાર અવાજમાં લોકોને વિશ્વાસ અપાવતા દેખાઇ રહ્યાં છે. કોરોના વિજેતા ખતરો નથી અને નથી વાયરસને ફેલાવનારા. અમિતાભ બચ્ચને લોકોને કહે છે કે કોરોના વાયરસના વિજેતાઓની હિંમતની પ્રસંશા કરવી જોઇએ, કેમકે આવા લોકો ખતરનાક બિમારીને માત આપીને સ્વસ્થ થયા છે, અભિયાનને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજીટલ પ્લેટફોર્મ પર પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવા અમિતાભ બચ્ચન જોડાયો આ ખાસ અભિયાનમાં, જાણો શું છે......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

Embed widget