શોધખોળ કરો

ડ્રગ્સ કેસ: NCBના સમન્સ બાદ રણવીર સિંહ સાથે ગોવાથી મુંબઈ પહોંચી દીપિકા પાદુકોણ

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયાએ અનેક નામોનો ખુલાસો કર્યો હતો. તેના બાદ પૂછપરછ કરતા એક પછી એક અનેક નામનો ખુલાસો ડ્રગ્સ કેસમાં થઈ રહ્યો છે.

મુબઈ: બૉલિવૂડ ડ્રગ્સ કેસમાં એનસીબીના સમન્સ બાદ જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ પહોંચી ગઈ છે. તેની સાથે પતિ રણવીર સિંહ પણ જોવા મળ્યો હતો. દીપિકા ચાર્ટેડ પ્લેનથી મુંબઈ પહોંચ્યા હતા. એનસીબીની તપાસમાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સનું નામ સામે આવ્યું છે. તમામ સેલેબ્સને સમન્સ મોકલવામાં આવ્યા છે. દીપિકા પાદુકોણને એનસીબી દ્વારા 25 સપ્ટેમ્બરે હાજર થવાની નોટિસ આપી હતી પરંતુ હવે અહેવાલ છે કે દીપિકા એનસીબી સામે 26 સપ્ટેમ્બરે હાજર થશે. રકુલ પ્રીત આવતીકાલે એનસીબી સામે હાજર થશે, જ્યારે સારા અને શ્રદ્ધા કપૂર 26 સપ્ટેમ્બરે હાજર થશે.
દીપિકાના મુંબઈ પહોંચતા પહેલા તેના ઘરની બહાર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, દાદર પોલીસ સ્ટેશનની એક ટીમ સુરક્ષાના કારણોસર પ્રભાદેવીમાં બ્યોમોન્ડે ટાવર્સની બહાર તૈનાત કરવામાં આવી છે. જ્યાં દીપિકાનો એપાર્ટમેન્ટ છે. સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયાએ અનેક નામોનો ખુલાસો કર્યો હતો. તેના બાદ પૂછપરછ કરતા એક પછી એક અનેક નામનો ખુલાસો ડ્રગ્સ કેસમાં થઈ રહ્યો છે. આ મામલે એનસીબી સતત બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સમન્સ પાઠવી રહી છે.

ટોપ સ્ટોરી

Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?
પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર

Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન

Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો

NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ

Embed widget