શોધખોળ કરો

Deepika : દીપિકા રણવીર સિંહ નહીં આ ડાયરેક્ટર સાથે લગ્ન કરવા માંગતી હતી-થયો ખુલાસો

એક અદ્ભુત અભિનેત્રી હોવા ઉપરાંત દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલ્લેઆમ બોલવા માટે અને ઘણી બાબતો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય ડરતી નથી.

Deepika Padukone Marriage : દિપીકા પાદુકોણની ગણતરી બોલિવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે. દીપિકાએ 2006માં બોલિવૂડમાં તેના અભિનયની શરૂઆત કરી હતી જ્યારે તે ફરાહ ખાનના દિગ્દર્શિત સાહસ ઓમ શાંતિ ઓમમાં શાહરૂખ ખાનની સામે મોટા પડદા પર દેખાઈ હતી. ત્યારથી તે ઘણી યાદગાર ફિલ્મોનો ભાગ રહી છે. અહીં દીપિકાના લગ્નને લઈને એક મજેદાર કિસ્સો સામે આવ્યો છે. 

સલમાન ખાન સાથે દીપિકાનો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. નવેમ્બર 2018ના રોજ દીપિકા પાદુકોણે તેના જીવનના પ્રેમ રણવીર સિંહ સાથે ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતાં. 'પીકુ'માં તેના અભિનયથી લઈને 'ગોલિયોં કી રાસલીલા રામ લીલા'માં તેણીના યાદગાર કામ સુધી દીપિકાએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન પ્રતિભાના દર્શન કરાવ્યા છે.

દીપિકા લાખો લોકોની પસંદ

એક અદ્ભુત અભિનેત્રી હોવા ઉપરાંત દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલ્લેઆમ બોલવા માટે અને ઘણી બાબતો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય ડરતી નથી. તે માટે લાખો લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે.

ભણસાલી સાથે લગ્ન કરવાની ઈચ્છા

જો કે, હાલ તો દીપિકા રણવીર સિંહ સાથે લગ્ન કરીને સેટલ થઈ ગયો છે. પરંતુ તે અગાઉ દીપિકા રણબીર કપૂર સાથે પ્રેમપ્રકરણને લઈને ચર્ચામાં આવી હતી. બંનેની કેમેસ્ટ્રી પણ જોરદાર હતી. પરંતુ રણબીર સાથે બ્રેકઅપ બાદ તે રણવીર સાથે નહીં પણ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી. 

સલમાનના અટપટા સવાલમાં દીપિકા ફસાઈ 

સલમાન ખાનના રસપ્રદ સવાલના જવાબમાં દીપિકા પાદુકોણે લગ્ન માટે સંજય લીલા ભણસાલીનું નામ લીધું. લગ્નના લગભગ એક વર્ષ પહેલા, દીપિકાએ જાહેરમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા શેર કરી હતી. આમ દીપિકા જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે લગ્ન કરવા માંગતી હતી.

સલમાને ભણસાલી પર કટાક્ષ કર્યો હતો

ડેટ માટે રણવીર સિંહનું નામ પસંદ કર્યું અને સ્વીકાર્યું કે શાહિદ કપૂર પરિણીત છે તેથી તે તેને મારવા માટે પસંદ કરશે. જવાબે દર્શકોને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દીધા કારણ કે, સૌકોઈએ વિચાર્યું હતું કે, તે રણવીર સિંહનું નામ પસંદ કરશે. જો કે, તે સલમાન હતો જેણે દીપિકાની પસંદગી પર તેની આનંદી ટેક શેર કરવાની તક ક્યારેય ગુમાવી ન હતી.

કહ્યું- લગ્ન નહીં ટકે

ભાઈજાને કહ્યું હતું કે, લગ્ન નહીં ચાલે. તેના નિવેદન પર સૌકોઈ જોરથી હસી પડ્યા હતાં. જાહેર છે કે, સંજય લીલા ભણસાલી એક સમયે પ્રખ્યાત કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ સાથે રિલેશનશિપમાં હતો. જો કે બંનેમાંથી કોઈએ ક્યારેય તેમની ડેટિંગની વાતને સ્વીકારી નહી. પરંતુ મીડિયા વર્તુળોમાં હંમેશા બંનેની સગાઈને ફોક થયાના અહેવાલો ચર્ચાનો વિષય બનતા હતાં. 

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget