શોધખોળ કરો

Pathaan ની શાનદાર કમાણી પર Deepika Padukoneએ શું આપ્યું નિવેદન, જાણો 

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં પઠાણની સક્સેસ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. અહીં દીપિકા પાદુકોણે ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા કેટલાક શાનદાર અનુભવો શેર કર્યા.

Deepika Padukone On Pathaan Success: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં પઠાણની સક્સેસ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. અહીં દીપિકા પાદુકોણે ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા કેટલાક શાનદાર અનુભવો શેર કર્યા. આ સાથે અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે શાહરૂખ ખાન સેટ પર તેનું ખૂબ ધ્યાન રાખતો હતો.

ચાહકોનો પ્રેમ જોઈને દીપિકા અભિભૂત થઈ ગઈ હતી

શૂટિંગ સાથે જોડાયેલી યાદોને શેર કરતા દીપિકાએ કહ્યું કે, “શાહરૂખે મને શૂટ પર ખૂબ પિઝા ખવડાવ્યા હતા.” આ સિવાય પઠાણની કમાણી અને ચાહકોનો પ્રેમ જોઈને દીપિકાએ કહ્યું, “અમે રેકોર્ડ તોડવા માટે ફિલ્મ નથી બનાવી રહ્યા. અમે લોકોનું મનોરંજન કરવા અને સારા લોકો સાથે સમય પસાર કરવા માટે ફિલ્મો બનાવતા હતા. દરેક વ્યક્તિએ ખૂબ જ મહેનત કરી, પછી તે સેટ પર કોઈ પણ વ્યક્તિ હોય. 

જે ઈરાદાથી આ ફિલ્મ બની હતી તે પૂરી થઈ

દીપિકાએ ચાહકોના પ્રેમ માટે આભાર માન્યો, જે ઉદ્દેશ્યથી અમે આ ફિલ્મ બનાવી ....આ ફિલ્મ લોકોના જીવનમાં ખુશીઓ લાવવા માટે બનાવવામાં આવી હતી... દીપિકા: યે જો પ્યાર મિલા...જી 7 થિયેટરમાં ગઈ...ખૂબ પ્રમે મળ્યો...એક એવી ફિલ્મમાં કામ કરવું જે લોકોના જીવનમાં ખુશીઓ લાવે, મોટી વાત છે. આ ફિલ્મે થિયેટરોને તહેવારોમાં ફેરવી દીધા.

જો શાહરૂખ ત્યાં ન હોત તો હું ત્યાં ન હોત

પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખે દીપિકા માટે 'ઓમ શાંતિ ઓમ' ગીત પણ ગાયું હતું. દીપિકાએ પણ શાહરૂખ સાથેની તેની કેમેસ્ટ્રી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, શાહરૂખ સાથે મારી કેમેસ્ટ્રી ઘણી સારી છે. 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'હેપ્પી ન્યૂ યર'....હું માત્ર શાહરૂખનું સન્માન નથી કરતી, અમારી વચ્ચે ઘણો વિશ્વાસ છે. જો શાહરૂખ ન હોત તો હું આજે જે છું તે ન હોત." 

દીપિકાએ પોતાને બહારની વ્યક્તિ ગણાવીને ચાહકોનો આભાર માન્યો હતો. અભિનેત્રીએ કહ્યું, જ્યારે મેં આઉટસાઇડર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે મેં વિચાર્યું ન હતું કે હું અહીં સુધી પહોંચીશ. યશરાજ સાથે ત્રણ-ચાર ફિલ્મો કરીશ. પઠાણમાં એક્ટ્રેસનું  પાત્રને જે રીતે લખવામાં આવ્યું છે તે અદ્ભુત છે. ,

અભિનેત્રીએ દરેક શૈલીની ફિલ્મો કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું, "રોમાન્સ, કોમેડી, ગમે તે પ્રકારની ફિલ્મ હોય, મને દરેક પ્રકારની ફિલ્મો કરવામાં આનંદ આવે છે. મારા માટે એક્શન ડાન્સ... એક્શન ફિલ્મો જેવું છે."  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget