શોધખોળ કરો

દીપિકા પાદુકોણે ફેન્સ સાથે શેર કર્યા ગૂડ ન્યુઝ, દીકરીના હાથમાં પ્રેગ્નન્સી કિટનો ફોટો પોસ્ટ કરી આપી પ્રેગ્નન્સીની ખબર

દીપિકા પાદુકોણે તેમના પહેલા બાળકને જન્મ આપ્યાના દોઢ વર્ષ બાદ , બીજી પ્રેગ્નન્સીના ગૂડ ન્યુઝ શેર કર્યાં છે .

બોલિવૂડ સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. દીપિકા પાદુકોણે પોતાની બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. તેમણે  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમની દીકરી દુઆના હાથમાં  પ્રેગ્ન્સી કિટ જોવા મળી રહી છે. 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરીથી માતા-પિતા બનવાના છે. અભિનેત્રીએ રવિવારે આ ખુશખબર શેર કરી. તેણીએ જણાવ્યું કે, તે બીજી વખત ગર્ભવતી છે અને તેની પુત્રી દુઆ હવે   ભાઈની બહેન થવા જઈ રહી છે. દીપિકા અને રણવીરના ચાહકો કોમેન્ટ સેક્શનમાં અભિનંદન મોકલી રહ્યા છે. ઘણા સમયથી દીપિકા અને રણવીરને લઈને એવા અહેવાલો આવી રહ્યા હતા કે બંને ઇવેન્ટ્સમાં સાથે કેમ જોવા મળતા નહોતા, હવે ચાહકોને ખબર પડી ગઈ છે કે દીપિકા કેમ જોવા મળી ન હતી. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ તેના પહેલી  બાળકીને જન્મ આપ્યાંના દોઢ વર્ષ પછી ફરીથી ગર્ભવતી છે.

View this post on Instagram
 
A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

19 એપ્રિલની સવાર ચાહકો માટે એક મોટા આશ્ચર્ય સાથે શરૂ થઈ જ્યારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે જાહેરાત કરી કે તેઓ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર, દીપિકાએ તેની પુત્રી દુઆનો એક ફોટો પોસ્ટ કર્યો જેમાં દુઆ  પ્રેગનન્સી  કીટ પકડીને જોવા મળી રહી છે.

ચાહકોએ અભિનંદનનો વરસાદ વરસાવ્યો
ચાહકો અને મનોરંજનના ઉદ્યોગના તેમના મિત્રો તેમને  અભિનંદન મેસેજથી પાઠવી  રહ્.યા છે.  આ જાહેરાત બોલીવુડમાં સૌથી વધુ ચર્ચિત ક્ષણોમાંની એક બની ગઈ છે. ચાહકો કમેન્ટ સેકશનમાં દીપિકાને અભિનંદન આપી રહ્યાં છે.  ફેન્સ  દુઆને ભાઇ મળે માટે પુત્ર પ્રાપ્તિની પણ કામના કરી રહ્યાં છે. 

રણવીર અને દીપિકાની પુત્રી, દુઆ
જે લોકો જાણતા નથી તેમના માટે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બર, 2024 ના રોજ તેમની પુત્રી, દુઆનું સ્વાગત કર્યું. આ દંપતીએ ઓક્ટોબર 2025 માં દિવાળી પર લાલ પરંપરાગત ડ્રેસ પહેરેલી તેમની પુત્રીના ફોટા શેર કર્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ  રણવીર સિંહ હાલમાં ફિલ્મ "ધુરંધર 2" માં અભિનય કરી રહ્યો છે. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. અગાઉ, રણવીર "ધુરંધર" ના પહેલા ભાગમાં દેખાયો હતો. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. દીપિકા પાદુકોણ આગામી ફિલ્મ શાહરૂખ ખાનની "કિંગ" માં જોવા મળશે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Embed widget