શોધખોળ કરો

'છપાક' બાદ હૉલીવુડની આ રિમેક ફિલ્મમાં દેખાશે દીપિકા પાદુકોણ, 2021માં થશે રિલીઝ, જાણો સ્ટૉરી વિશે

એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર પોતાની અપકમિંગ ફિલ્મની માહિતી આપી છે. આ ફિલ્મમાં દીપિકા અને ઋષિ કપૂર પહેલીવાર એકસાથે દેખાશે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ પોતાની ફિલ્મ છપાકને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મ બૉક્સ ઓફિસ પર સારુ પરફોર્મન્સ આપી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણએ વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. તેને પોતાના ટ્વીટર પર પોતાની અપકમિંગ ફિલ્મને લઇને માહિતી શેર કરી છે. એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર પોતાની અપકમિંગ ફિલ્મની માહિતી આપી છે. આ ફિલ્મમાં દીપિકા અને ઋષિ કપૂર પહેલીવાર એકસાથે દેખાશે. આ ફિલ્મ 2015માં રિલીઝ થયેલી હૉલીવુડ ફિલ્મ 'ધ ઇન્ટર્ન'ની રિમેક છે. ફિલ્મનુ પ્રૉડક્શન અજ્યોર, કા અને વાર્નર બ્રધર્સ સાથે મળીને કરી રહ્યાં છે. 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ધ ઇન્ટર્ન એક કૉમેડી ડ્રામા છે, સ્ટૉરી પ્રમાણે, 70 વર્ષનો માણ, જેની પત્ની નથી, ઓનલાઇન ફેશન વેબસાઇટમાં ઇન્ટર્ન તરીકે કામ કરવા પહોંચે છે. આ કૉમેડી ડ્રામા ફિલ્મ 70 વર્ષના એવા વ્યક્તિ પર આધારિત છે, જે રિટાયરમેન્ટ બાદ ઓનલાઇન ફેશન વેબસાઇટમાં ઇન્ટર્ન તરીકે કામ કરવાનુ શરૂ કરે છે. છપાક' બાદ હૉલીવુડની આ રિમેક ફિલ્મમાં દેખાશે દીપિકા પાદુકોણ, 2021માં થશે રિલીઝ, જાણો સ્ટૉરી વિશે એક્ટર રૉબર્ટ ડી નીરો દ્વારા નિભાવવામાં આવેલા પાત્રને ઋષિ કપૂર નિભાવવા જઇ રહ્યાં છે. ફિલ્મમાં ઋષિ કપૂર આ રૉલમાં દેખાશે. આ ફિલ્મનુ રિમેક કન્નડમાં 'હૉટ્ટેગાગી ગેનુ બટ્ટેગાગી' નામથી 2018માં પણ બની ચૂકી છે. વાદળી રંગના પૉસ્ટમાં આ માહિતી શેર કરતા દીપિકાએ લખ્યુ, હું એક લાઇટ અને કૉમેડી ડ્રામાની તલાશ કરી રહી હતી, અને આ ફિલ્મની કહાની આના પર ફિટ બેસે છે. હું આ સફરને શરૂ કરવાની ખુબ ઉત્સાહથી રાહ જોઇ રહી છું. જે આગામી વર્ષ એટલે કે 2021માં રિલીઝ થશે. વળી ઋષિ કપૂરે પણ ફિલ્મનુ પૉસ્ટર શેર કર્યુ હતું. છપાક' બાદ હૉલીવુડની આ રિમેક ફિલ્મમાં દેખાશે દીપિકા પાદુકોણ, 2021માં થશે રિલીઝ, જાણો સ્ટૉરી વિશે

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
Embed widget