શોધખોળ કરો
23 વર્ષની હૉટ એક્ટ્રેસનું 18 વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેર, જાણો કોણ છે આ એક્ટ્રેસ અને ડિરેક્ટર?
રિપોર્ટ પ્રમાણે, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તામિલ અને તેલુગુ ફિલ્મના જાણીતા ડાયરેક્ટર જોતી ક્રિષ્ણા સાઉથ ફિલ્મોની હૉટ એક્ટ્રેસ અનુ ઇમેન્યૂઅલને ડેટ કરી રહ્યો છે. જોતી ક્રિષ્ણા 40 વર્ષનો છે, અને કેટલીય સાઉથ ફિલ્મને ડાયરેક્ટ કરી ચૂક્યો છે
![23 વર્ષની હૉટ એક્ટ્રેસનું 18 વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેર, જાણો કોણ છે આ એક્ટ્રેસ અને ડિરેક્ટર? director Jyothi Krishna dating to actress Anu Emmanuel 23 વર્ષની હૉટ એક્ટ્રેસનું 18 વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેર, જાણો કોણ છે આ એક્ટ્રેસ અને ડિરેક્ટર?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/28153819/Anu-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
ચેન્નાઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાય એવો લવબર્ડ્સ છે જેની ઉંમરમાં મોટો તફાવત છે, છતાં સક્સેસ લવ લાઇફ જીવી રહ્યાં છે. કહેવાય છે ને કે પ્રેમની કોઇ ઉંમર નથી હોતી. આવો જ એક કિસ્સો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સામે આવ્યો છે. આ કિસ્સો સાઉથ ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર જોતી ક્રિષ્ણા અને હૉટ એક્ટ્રેસ અનુ ઇમેન્યૂઅલનો છે. આ બન્ને વચ્ચે 18 વર્ષની ઉંમરનો તફાવત છે.
રિપોર્ટ પ્રમાણે, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તામિલ અને તેલુગુ ફિલ્મના જાણીતા ડાયરેક્ટર જોતી ક્રિષ્ણા સાઉથ ફિલ્મોની હૉટ એક્ટ્રેસ અનુ ઇમેન્યૂઅલને ડેટ કરી રહ્યો છે. જોતી ક્રિષ્ણા 40 વર્ષનો છે, અને કેટલીય સાઉથ ફિલ્મને ડાયરેક્ટ કરી ચૂક્યો છે.
જ્યારે અનુ ઇમેન્યૂઅલ 23 વર્ષની છે, અનુ મૂળ ભારતીય મૂળની ઇન્ડિયન અમેરિકન એક્ટ્રેસ છે. અનુનો જન્મ અમેરિકાના શિંકાગોમાં થયો હતો. હાલ તે સાઉથ ઇન્ડિયાની મલયાલમ ફિલ્મોમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તે તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ પોતાનો જલવો બતાવી ચૂકી છે.
અનુ ઇમેન્યૂઅલે મલયાલમ મૂવી સ્વપ્ન સંચરીથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ હતુ. આ પછી તેને તેલુગુ અને તામિલ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.
(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
![23 વર્ષની હૉટ એક્ટ્રેસનું 18 વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેર, જાણો કોણ છે આ એક્ટ્રેસ અને ડિરેક્ટર?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/28153749/actress-01-300x167.jpg)
![23 વર્ષની હૉટ એક્ટ્રેસનું 18 વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેર, જાણો કોણ છે આ એક્ટ્રેસ અને ડિરેક્ટર?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/28153803/Anu-01-300x186.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)