શોધખોળ કરો

મોત પહેલા મિત્રો સાથે મસ્તી કરતી હતી દિશા સાલિયન, પાર્ટીનો છેલ્લો વીડિયો થઇ રહ્યો છે વાયરલ

દિશા સાલિયનનો એક વીડિયો હાલના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ઘરમાં યોજેલી પાર્ટીમા સારા મૂડમાં છે, તે પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહી છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત અને તેની મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા મામલે દરરોજ નવા નવા ટ્વીસ્ટ, ખુલાસા અને દાવાઓ સામે આવી રહ્યાં છે. હવે દિશા સાલિયનનો પાર્ટીનો દિશાનો છેલ્લો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દિશા સાલિયનનો એક વીડિયો હાલના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ઘરમાં યોજેલી પાર્ટીમા સારા મૂડમાં છે, તે પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહી છે. કહેવાઇ રહ્યુ છેકે આ વીડિયો તેના મોતના થોડાક કલાકો પહેલાનો છે. આમાં તેની જિંદગીની છેલ્લી ક્ષણોને કેદ કરવામાં આવી છે. વીડિયોમાં દિશા સાલિયન તેના મંગેતર રોહન રૉય અને કેટલાક મિત્રો સાથે એક હાઉસ પાર્ટીમાં દેખાય છે. આ વીડિયોને દિશા દ્વારા કથિત રીતે પોતાના મિત્રોના વૉટ્સએપ ગ્રુપમાં પૉસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દિશાને ઋત્વિક રોશનની એક ધૂન પર ડાન્સ કરતા જોવામાં આવી રહી છે. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર 7 જૂનની રાત્રે દિશાના જન્મદિવસ મનાવવા માટે તેના કેટલાક મિત્રો ભેગા થયા હતા. જન્મદિવસ થોડાક દિવસ પહેલા જ હતો, તે પાર્ટી માટે તે બધા 7 જૂને જ મળ્યા હતા. 7 જૂનની રાત્રે દિશા અને રોહનની ઘરે પાર્ટી થઇ, આ પાર્ટીમાં દિશાનો મંગેતર રોહન અને તેના મિત્ર હિમાંશુ, દીપ, ઇન્દ્રનીલ અને રેષા હાજર રહ્યાં હતા. આ સિવાય બીજુ કોઇ નહીં જે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે.
દિશાના મોત પહેલાનો વીડિયો રાત્રે લગભગ 11.30 વાગ્યાનો છે. આ પછી દિશા ખુબ ઇમૉશનલ થવા લાગી. રાત્રે 11.45 વાગ્યે દિશાએ તેની મિત્ર અંકિતા જે લંડનમાં રહે છે, તેને વીડિયો કૉલ કર્યો અને પોતાની પ્રૉફેશનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક વાતો કરી. તેના અનુસાર તે પોતાની પ્રૉફેશનલ લાઇફમાં કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી હતી. મોત પહેલા મિત્રો સાથે મસ્તી કરતી હતી દિશા સાલિયન, પાર્ટીનો છેલ્લો વીડિયો થઇ રહ્યો છે વાયરલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget