શોધખોળ કરો

'Drishyam 2'માં આઠમી વાર દેખાશે અજય દેવગન અને તબ્બૂની જોડી, જાણો કેટલી ફિલ્મો રહી સુપરહિટ ?

વર્ષ 1994માં આવેલી ફિલ્મ 'વિજયપથ' અજય દેવગન અને તબ્બૂની પહેલી ફિલ્મ હતી, અજય અને તબ્બૂની આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી.

Ajay Devgn Tabu Movie List: હિન્દી સિનેમાનો સુપરસ્ટાર અજય દેવગન (Ajay Devgn)ની પૉપ્યૂલર ફિલ્મ 'દ્રશ્યમ 2' (Drishyam 2) શુક્રવારે એટલે કે 18 નવેમ્બરે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં અજય દેવગન અને બૉલીવુ એક્ટ્રેસ તબ્બૂ (Tabu)ની જોડી ફરી એકવાર સાથે દેખાશે. આવુ 8મી વાર બન્યુ છે જ્યારે મોટા પડદા પર આ જોડી ધૂમ મચાવતી દેખાઇ હોય. આ પહેલા કઇ કઇ ફિલ્મોમાં અજય દેવગન અને તબ્બૂએ દર્શકોનું મનોરંજન કર્યુ છે, જાણો કઇ ફિલ્મો રહી એકદમ સુપરહિટ.
 
આ ફિલ્મોમાં એકસાથે દેખાયા છે અજય દેવગન અને તબ્બૂ  - 
વર્ષ 1994માં આવેલી ફિલ્મ 'વિજયપથ' અજય દેવગન અને તબ્બૂની પહેલી ફિલ્મ હતી, અજય અને તબ્બૂની આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. આ પછી વર્ષ 1995માં 'હકીકત', 1999 માં 'તક્ષક', 2015 માં 'દ્રશ્યમ', 2016 માં 'ફિતૂર', 2017 માં 'ગોલમાલ અગેન' અને 2019 માં 'દે દે પ્યાર દે' જેવી ફિલ્મોમાં અજય અને તબ્બૂની જોડીએ અદાકરીમાં જલવો બિખેર્યો છે. આ સાત ફિલ્મોમાંથી અજય દેવગન અને તબ્બૂની કુલ 5 ફિલ્મો બૉક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. 

ઉલ્લેખનીય છે કે 'દ્રશ્યમ'ના ભાગ એકમાં 16 વર્ષના લાંબા અંતરાલ બાદ અજય દેવગન અને તબ્બૂ એક સાથે મોટા પડદા પર દેખાયા હતા. આવામાં તે હવે પોતાની આઠમી ફિલ્મ 'દ્રશ્યમ 2' લઇને દર્શકોની વચ્ચે આવ્યા છે, આ ફિલ્મથી બૉલીવુડ સુપરસ્ટારને ખુબ આશા છે. 

અજય દેવગન અને તબ્બૂની 9મી ફિલ્મ હશે 'ભોલા'
અજય દેવગન (Ajay Devgn) અને તબ્બૂ (Tabu) ની જોડીનો સિલસિલો ફિલ્મ 'દ્રશ્યમ 2' (Drishyam 2) સુધી જ નથી રોકાવવાનો, આ ફિલ્મ બાદ અજય દેવગન અને તબ્બૂ ફિલ્મ 'ભોલા'માં પણ દેખાશે, 'ભોલા' સાઉથ મૂવી કૈથીની હિન્દી રિમેક છે. ફિલ્મ 'ભોલા'ની શૂટિંગ પુરી થઇ ચૂકી છે, અને બતાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં રિલીઝ થશે. ખાસ વાત છે કે અજય દેવગન અને તબ્બૂની 'ભોલા' 3ડી માં સિનેમાઘરોમાં એન્ટ્રી કરશે. 

View this post on Instagram
 
A post shared by Ajay Devgn (@ajaydevgn)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Embed widget