શોધખોળ કરો

Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ

ફિલ્મ  'દ્રશ્યમ 3'નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. જેનાથી આ ફિલ્મને પસંદ કરનારા ચાહકોમાં ઉત્સાહ વધુ વધ્યો છે. ટ્રેલરમાં શું ખાસ છે તે જુઓ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દ્રશ્યમ 3 નું ટ્રેલર રિલીઝ, ચાહકોમાં ઉત્સાહ વધ્યો.
  • અજય દેવગણ ફરી પરિવારને બચાવવા સંઘર્ષ કરતો દેખાશે.
  • તબ્બુ બદલો લેશે; પ્રકાશ રાજ, જયદીપ અહલાવત નવાં પાત્રો.

Drishyam 3 the conclusion trailer released: અજય દેવગનની ફિલ્મ "દ્રશ્યમ" અને "દ્રશ્યમ 2" ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે ત્રીજો ભાગ "દ્રશ્યમ: ધ કન્ક્લુઝન" આવી રહ્યો છે. ફિલ્મ  'દ્રશ્યમ 3'નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. જેનાથી આ ફિલ્મને પસંદ કરનારા ચાહકોમાં ઉત્સાહ વધુ વધ્યો છે. ટ્રેલરમાં શું ખાસ છે તે જાણો.  

અજય દેવગન ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા માટે લડશે

અજય દેવગન ફરી એકવાર વિજય સાલગાંવકરનું પાત્ર ભજવશે. આ પાત્ર શરૂઆતથી જ ફ્રેન્ચાઇઝના હિન્દી વર્ઝનનો મુખ્ય ભાગ રહ્યું છે. આ ફિલ્મ વિજય અને તેના પરિવારની આસપાસ ફરે છે, જે એક ગંભીર ગુનાહિત કેસમાં ફસાઈ જાય છે. વિજયના પોતાના પરિવારને બચાવવાના પ્રયાસો પાછલી બંને ફિલ્મોની વાર્તાનો મુખ્ય ભાગ રહ્યા છે.

ટ્રેલરમાં શું ખાસ છે?

"દ્રશ્યમ 3" નું ટ્રેલર ખૂબ જ ઈંટેંસ લાગે છે. આ વખતે તબ્બુ અજય અને તેના પરિવાર સામે બદલો લેવા માંગે છે ન્યાય નહીં. દરમિયાન, તબ્બુના નવો વકીલની એન્ટ્રી થશે  જે ભૂમિકા પ્રકાશ રાજ દ્વારા નિભાવવામાં આવી છે.  ફિલ્મના અંતિમ ભાગમાં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક તરીકે જોવા મળશે.  જે અજયના પરિવારની ધરપકડ કરવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે. 

જૂની સ્ટાર કાસ્ટમાં નવા પાત્રો જોડાશે 

  • "દ્રશ્યમ: ધ કન્ક્લુઝન" માં પાછલી ફિલ્મની મોટાભાગની સ્ટારકાસ્ટ ફરી એકવાર જોવા મળશે.
  • તબ્બુ તેની ભૂમિકા ફરીથી ભજવશે જ્યારે અજય દેવગણ મુખ્ય પાત્ર તરીકે પાછો ફરશે.
  • પ્રકાશ રાજ પણ આ વખતે કલાકારોનો ભાગ છે અને એવું માનવામાં આવે છે કે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
  • વધુમાં યા સરન અને રજત કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.
  • આ વખતે ફિલ્મમાં એક નવો અભિનેતા પણ છે.
  • "દ્રશ્યમ 3" માં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અભિષેક પાઠક દ્વારા દિગ્દર્શિત 

આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. કુમાર મંગત, સંજીવ જોશી અને આલોક જૈન નિર્માણનું કામ સંભાળી રહ્યા છે. ફિલ્મની ક્રિએટીવ ટીમમાં લેખક જયદીપ અહલાવત, સિનેમેટોગ્રાફર અજિત અંધારે અને નિર્માતા ઇશી દત્તા અને મૃણાલ જાધવનો સમાવેશ થાય છે.              

Advertisement

ટોપ સ્ટોરી

કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget