શોધખોળ કરો

કંગના બાદ કઇ હૉટ એક્ટ્રેસે દીપિકા પાદુકોણને માલ ફૂંકનારી કહીને ઝાટકી, ડિપ્રેશનને લઇને શું કહ્યું, જાણો વિગતે

તાજેતરમાંજ કંગના વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર પોતાની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાને પ્રમૉટ કરી હતી, તેને આ ટ્વીટમાં દીપિકા પાદુકોણને લઇને કટાક્ષ કર્યો હતો, હવે કંગનાને એક્ટ્રેસ શર્લિન ચોપડાનો સપોર્ટ મળ્યો છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત ડ્રગ્સ કેસને લઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલ્ચર પર અવારનવાર નિશાન સાધી રહી છે. હવે કંગના બાદ વધુ એક હૉટ એક્ટ્રેસ, એટલે કે અભિનેત્રી શર્લિન ચોપડા પણ કંગનાના સપોર્ટમાં ઉતરી છે શર્લિન ચોપડાએ દીપિકા પાદુકોણને ડ્રગ્સ મામલે બરાબરની ઝાટકી છે. ઉલ્લેખનીય છે કે શર્લિન ચોપડા આ અગાઉ ક્રિકેટર્સ અને સુપરસ્ટાર્સની પત્નીઓ પર પણ ડ્રગ્સ લેવાનો ખુલાસો કરી ચૂકી છે. તાજેતરમાંજ કંગના વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર પોતાની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાને પ્રમૉટ કરી હતી, તેને આ ટ્વીટમાં દીપિકા પાદુકોણને લઇને કટાક્ષ કર્યો હતો, હવે કંગનાને એક્ટ્રેસ શર્લિન ચોપડાનો સપોર્ટ મળ્યો છે. કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતુ- અમે મેન્ટલ હેલ્થને લઇને જાગૃતિ ફેલાવવા માટે જે ફિલ્મ બનાવી હતી, તેને કોર્ટમાં એ લોકો દ્વારા ઘસેડવામાં આવી, જે ડિપ્રેશનની દુકાન ચલાવે છે. મીડિયાના બેન બાદ અને ફિલ્મની રિલીઝના થોડાક સમય પહેલા જ આ મૂવીનુ નામ બદલવામાં આવ્યુ, જેને કારણે ફિલ્મની માર્કેટિંગમાં જટીલતા પેદા થઇ, પરંતુ આ એક સારી ફિલ્મ છે. જો તમે આજ સુધી આ ફિલ્મ નથી જોઇ તો વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના પ્રસંગે જજમેન્ટલ હૈ ક્યા ફિલ્મ જરૂર જુઓ. કંગના બાદ કઇ હૉટ એક્ટ્રેસે દીપિકા પાદુકોણને માલ ફૂંકનારી કહીને ઝાટકી, ડિપ્રેશનને લઇને શું કહ્યું, જાણો વિગતે કંગનાના ટ્વીટને શર્લિન ચોપડાએ રિટ્વીટ કર્યુ અને લખ્યું- કંગના જી, બરાબર કહ્યુ તમે, આ લોકો માલ ફૂંકીને ડિપ્રેશનના નારા લગાવે છે, અને દેશની યુવા પેઢીને અંધકારમાં ધકેલે છે. બે ટાઇમના રોટલા કમાવવા જે મજૂર સવાર-સાંજ મજૂરી કરે છે, શું તેને ડિપ્રેશન નથી થતુ? શું ડિપ્રેશનથી રાહત મેળવવા આપણે માલનુ સેવન કરવાનુ શરૂ કરી દઇએ?
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ નીકળતા કેટલાય ફિલ્મ સ્ટાર્સના નામો બહાર આવ્યા છે. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન સહિતની એક્ટ્રેસીસ સાથે એનસીબી પુછપરછ પણ કરી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget