શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં કૉમેડિયન ભારતીને જામીન મળી જાય એ માટે કેવું કરાયેલું સેટિંગ, બે અધિકારીએ ખેલ્યો કેવો ગંદો ખેલ?

મુંબઇની એક કોર્ટે 23 નવેંબરે ભારતી અને એના પતિ હર્ષને જામીન આપ્યા હતા. બંનેને પંદર -પંદર હજાર રૂપિયાના જાતમુચરકા પર મુક્ત કરાયાં હતાં

મુંબઇઃ સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી અને એના પતિ હર્ષ લિંબચિયાને જામીન મળે એ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના બે અધિકારીએ સેટિંગ કર્યું હતું. ભારતી-હર્ષને જામીન મેળવવામાં બંને અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીની જામીન અરજીની સુનાવણી નીકળી ત્યારે આ બંને અધિકારી ભારતી સાથે થયેલી સમજૂતી મુજબ ગેરહાજર રહ્યા હતા એટલે કોર્ટે ભારતી અને એના પતિને જામીન આપી દીધા હતા. આ બેં અધિકારીએ દીપિકા પદુકોણન મેનેજર કરિશ્મા પ્રકાશને જામીન મળી જાય એટલા માટે પણ આ જ ખેલ કર્યો હતો. મુંબઇની એક કોર્ટે 23 નવેંબરે ભારતી અને એના પતિ હર્ષને જામીન આપ્યા હતા. બંનેને પંદર -પંદર હજાર રૂપિયાના જાતમુચરકા પર મુક્ત કરાયાં હતાં. ભારતીએ જામીન મેળવવા માટે ચાલાકીથી બ્યૂરોના જ બે અધિકારીને સાધ્યા હતા. તેણે કઇ રીતે રજૂઆત કરવાથી કોર્ટ જામીન આપશે એ જાણી લીધું હતું. એ રીતે તેમની સાથે ગોઠવણ કરીન બંનેનેન ગેરહાજર રખાયા હતા. બંનેને જામીન મળતાં બ્યૂરોને ખબર પડી ગઇ હતી કે તેમના જ બે અધિકારી ફૂટી ગયા છે. બ્યૂરોએ આ બંને અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. ભારતીની જામીન અરજીની સુનાવણી નીકળી ત્યારે આ બંને અધિકારી ભારતી સાથે થયેલી સમજૂતી મુજબ ગેરહાજર રહ્યા હતા એટલે કોર્ટે ભારતી અને એના પતિને જામીન આપી દીધા હતા. અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસ દરમિયાન બોલિવૂડ અને ટેલિવૂડમાં ડ્રગના સેવનનો મુદ્દો નીકળ્યો હતો. નાર્કોટિક્સ બ્યૂરોએ એ દિશામાં પણ તપાસ કરી હતી. દરમિયાન કોમેડિયન ભારતીને ત્યાં ડ્રગ હોવાની જાણકારી મળતાં નાર્કોટિક્સ બ્યૂરોએ ભારતીને ત્યાં પણ દરોડો પાડ્યો હતો અને ભારતી તથા એના પતિની ધરપકડ કરી હતી.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget