શોધખોળ કરો

Drugs Case: NCBએ શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી, સીબીડી ઑઈલ મંગાવાની વાતની કરી કબૂલાત

એનસીબી પૂછપરછમાં શ્રદ્ધાએ જયા સાથે ચેટની કબૂલાત કરી છે. એવામાં જરૂર પડશે તો ફરી શ્રદ્ધાને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

મુંબઈ: ડ્રગ્સ કેસ મામલે શ્રદ્ધા કપૂર સાથે એનસીબીની આજની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. સૂત્રો અનુસાર, શ્રદ્ધાએ એનસીબીને જણાવ્યું કે, તેમણે જયા સાહા પાસેથી ટ્રોમેટિક સ્ટ્રેસ, થાક માટે સીબીડી ઓઈલ મંગાવ્યું હતું. આ સ્ટ્રેસ બસ્ટરની જેમ કામ કરે છે. ડ્રગ્સની દ્રષ્ટીએ સીબીડી ઓઈલ લેવામાં આવ્યું નહોતું. એટલે કે શ્રદ્ધાએ જયા સાથે ચેટ કર્યાની વાતની કબૂલાત કરી છે. એવામાં જરૂર પડશે તો ફરી શ્રદ્ધાને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ડ્રગ્સ મામલે એનસીબીની પૂછપરછમાં ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું કે, ફિલ્મ છિછોરેની રિલીઝ બાદ એક પાર્ટી પાવના ફાર્મ હાઉસમાં થઈ હતી. બપોરે ત્રણ વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હતા. લંચ બાદ બોટમાં અમે આઈલેંડ પર પહોંચ્યા હતા. જ્યાં ડ્રગ્સ અને આલ્કોહોલની પાર્ટી થઈ હતી. અમે મ્યૂઝિક પર મોડી રાત સુધી નાચ્યા હતા. પરંતુ મેં પાર્ટીમાં ડ્રગ્સ નહોતું લીધું. NCB ડેપ્યુટી ડારેક્ટર કેપીએલ મલ્હોત્રા શ્રદ્ધા અને સારા અલીની પૂછપરછ કર્યા બાદ બિલ્ડિંગમાં ગયા હતા. સૂત્રો અનુસાર, સારા અલી ખાને એનસીબીને જણાવ્યું કે, તેમના અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે 2019માં બ્રેકઅપ થઈ ગયું હતું. સારા અનુસાર, સુશાંત આ રિલેશનશિપને લઈને પઝેશિવ હતો. સુશાંત ઈચ્છતો હતો કે, સારા તેની આગામી ફિલ્મ તેની સાથે સાઈન કરે જો તેના માટે સંભવ નહોતું. તેની સાથે જ સારાએ કહ્યું હતું કે, સુશાંત રિલેશનને લઈને વફાદાર નહોતો. સારા અલી ખાનને તેના અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચેના ડ્રગ્સ ચેટ બતાવવામાં આવ્યા. એક્ટ્રેસે કહ્યું કે, થાઈલેન્ડમાં પણ સુશાંતે ડ્રગ્સ લીધું હતું. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

વિડિઓઝ

Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ

Embed widget