શોધખોળ કરો

NCBએ જપ્ત કર્યો સારા અલી ખાનનો મોબાઇલ, દીપિકા, શ્રદ્ધા અને સારાને ના મળી ક્લિનચીટ

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે એનસીબીએ ડ્રગ્સ મામલાની તપાસ દરમિયાન લગભગ સાડા પાંચ કલાક સુધી પુછપરછ કરી, વળી, ડ્રગ્સમાં જ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી અભિનેત્રી સારા અલી ખાન સાથે પુછપરછ કરવામાં આવી હતી

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ચાલી રહેલી તપાસમાં સતત મોટા ખુલાસા થઇ રહ્યાં છે. બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે એનસીબીએ ડ્રગ્સ મામલાની તપાસ દરમિયાન લગભગ સાડા પાંચ કલાક સુધી પુછપરછ કરી, વળી, ડ્રગ્સમાં જ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી અભિનેત્રી સારા અલી ખાન સાથે પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન એનસીબીએ સારાનો ફોન પણ જપ્ત કરી લીધો છે. ખરેખર, એનસીબીએ ડ્રગ્સ મામલા સાથે જોડાયેલા સબુતો એકઠા કરવા માટે સારા અલી ખાનનો ફોન જપ્ત કરી લીધો છે. આ ફોન સારા અલી ખાને વર્ષ 2019માં ઉપયોગમાં લીધો હતો. એનસીબીએ સારા પાસેથે તેનો વર્ષ 2017, 2018માં ઉપયોગમાં લીધેલો મોબાઇલ ફોન પણ પુછપરછ દરમિયાન માંગ્યો હતો. જેને સારા અલી ખાન અવેલેબલ ના કરવી શકી, એનસીબીના સવાલ પર સારાનુ કહેવુ હતુ કે તેને નથી ખબર હાલના સમયે તે ફોન ક્યાં છે. ખરેખર કાલે પુછપરછ દરમિયાન સારા જે મોબાઇલ ફોન લઇને આવી હતી તેને એનસીબીએ જપ્ત કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે એનસીબીએ થોડાક દિવસો પહેલા પુછપરછ દરમિયાન એનસીબીએ અભિનેત્રી દીપિકા પાદુકોણનો ફોન પણ જપ્ત કરી લીધો છે. આની સાથે જ એનસીબીએ પુછપરછની પ્રક્રિયામાં થોડીક શંકાઓના કારણે દીપિકાની મેનેજર કરિશ્મા, જયા શાહ, રકુલ પ્રીત, સિમોન ખંબાટાનો મોબાઇલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. ખાસ વાત છે કે તમામ અભિનેત્રીઓએ ખુદે ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કર્યો છે. વળી એનસીબીને આ વાત હજમ નથી થતી, એટલે બધાના મોબાઇલને જપ્ત કરી લેવામાં આવ્યા છે. હવે એનસીબી મોબાઇલ ફોન મારફતે નવા સબૂતો શોધશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Embed widget