શોધખોળ કરો

જમાતીઓના મુદ્દાને લઇને કંગના અને રંગોલી પર ભડકી ઋત્વિક રોશનની સાળી, શેર કરી ખાસ પૉસ્ટ

ફરાહ ખાન અલીએ કંગનાને ચેતાવણી પણ આપી છે, ફરાહ ખાન અલીએ કંગના અને રંગોલી માટે લખ્યું, તમારે વધુ જવાબદાર બનવાની જરૂર છે. કેમકે આને મુલ્લા અને સેક્યૂલર મીડિયાને ગોળી મારવાની વાત કહી હતી

મુંબઇઃ દેશભરમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે, ત્યારે એક્ટ્રેસની બહેન રંગોલી ચંદેલે જમાતીઓ પર એક ટ્વીટ કર્યુ હતુ, આ ટ્વીટને લઇને ટ્વીટરે તેનુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધી હતુ. બાદમાં આ વાતને લઇને ચર્ચા ખુબ થઇ અને કંગના રનૌતે બહેન રંગોલીનો બચાવ કર્યો હતો. હવે આ મુદ્દાને લઇને રંગોલી અને કંગના રનૌત પર એક્ટર ઋત્વિક રોશનની સાળી, એટલે કે ફરાહ ખાન અલી ભડકી છે. ફરાહ ખાન અલીએ એક ખાસ પૉસ્ટ કરીને તેમને કહ્યું કે કોઇપણ સમુદાય પ્રત્યે આટલી નફરત કરવી યોગ્ય નથી. જમાતીઓના મુદ્દાને લઇને કંગના અને રંગોલી પર ભડકી ઋત્વિક રોશનની સાળી, શેર કરી ખાસ પૉસ્ટ ફરાહ ખાન અલીએ કંગનાને ચેતાવણી પણ આપી છે, ફરાહ ખાન અલીએ કંગના અને રંગોલી માટે લખ્યું, તમારે વધુ જવાબદાર બનવાની જરૂર છે. કેમકે આને મુલ્લા અને સેક્યૂલર મીડિયાને ગોળી મારવાની વાત કહી હતી. તેને કહ્યું મારી કોઇ પર્સનલ દુશ્મની નથી, અને તે પોતાની જાતને સામાજિત કાર્યકર્તા સમજે છે. એટલે તેને પોતાના ટ્વીટમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઇપણ સમુદાય પ્રત્યે નફરત ફેલાવવી યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે અગાઉ એક વીડિયો પૉસ્ટ કરીને બહેન રંગોલીનો બચાવ કર્યો હતો, તેને કહ્યું કે રંગોલી નિર્દોષ છે, મારી બહેન કોઇપણ સમુદાય પ્રત્યે નફરત નથી ફેલાવી રહી. કંગનાએ સરકાર પાસે ટ્વીટરને બંધ કરવાની પણ માંગ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget