શોધખોળ કરો

ફરહાન અખ્તરે કર્યો CAAનો વિરોધ, IPS અધિકારીએ કાર્યવાહી કરવાની કરી માંગ

સીએએના વિરોધમાં બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ, પરણીતિ ચોપરા અને આલિયા ભટ્ટની સાથે ડિરેક્ટર અનુરાગ કશ્યપ પણ ઉતર્યા છે.

નવી દિલ્હીઃ આખા દેશમાં નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યા છે. જામિયા બાદ સીલમપુરમાં થયેલા પ્રદર્શન બાદ પોલીસ કાર્યવાહી પર પણ સવાલ ઉભા થયા છે. સીએએના વિરોધમાં બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ, પરણીતિ ચોપરા અને આલિયા ભટ્ટની સાથે ડિરેક્ટર અનુરાગ કશ્યપ પણ ઉતર્યા છે. હવે વિરોધ કરનારાઓની લિસ્ટમાં બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરનું નામ પણ જોડાઇ ચૂક્યું છે. ફરહાન અખ્તરે તમામ પ્રદર્શનકારીઓને ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં એકઠા થવા કહ્યું છે. ફરહાને  ટ્વિટમાં કહ્યું કે, અહી  તમારે એ જાણવાની જરૂર છે કે આ વિરોધ ખૂબ જરૂરી છે.  આપણે 19 તારીખે ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મુંબઇમાં મળીશુ. ફક્ત સોશિયલ મીડિયા પર વિરોધ કરવાનો સમય હવે ખત્મ થયો છે. ફરહાનના ટ્વિટ બાદ વરિષ્ઠ આઇપીએસ અધિકારી સંદીપ મિત્તલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ કે, ફરહાને કાયદાનો ભંગ કર્યો છે. આ સાથે જ તેમણે આઇપીસીની  કલમ 121 સમજાવવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો છે. મિત્તલે કહ્યુ કે તમને એ ખ્યાલ હોવો જોઇએ કે તમે આ બધુ અજાણતા નથી કર્યુ. મુંબઇ પોલીસ અને એનઆઇએ તમે સાંભળી રહ્યા છો. મહેરબાની કરીને દેશ વિશે વિચારો જેણે  તમને જીવનમાં બધુ આપ્યું છે. કાયદાને સમજો.

ટોપ સ્ટોરી

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો

વિડિઓઝ

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

Embed widget